________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૧૩૦
ઓળખાય છે. લુણાજીના તાબામાં સાતસું ગામ હતાં તે ઉપરથી સાત સરધારા કહેવાતું તેમને સેરઠ સરકાર (જુનાગઢ) ના સુબાથી તેમજ બીજા પણ આજુબાજુના પ્રદેશના રાજાઓથી સારાસારી નહતી. વીભાજી નામના નવાનગર (જામનગર) ના ભાયાતને કાળાવડ પરગણું (બાર ગામનું) ગીરાસમાં મળેલ તેની સાથે આ સરધારા વાઘેલા ઠાકરની કુંવરીનું લગ્ન થતાં દાયજામાં ચીભડા ગામ આપવામાં આવેલ કે જે રાજધાનીના શહેર સરધારથી
ડેક દુર હતું. અને આ વિભાજીએ પિતાનું રહેઠાણ ત્યાં જ રાયું હતું.
આ વિભાજીએ સિરાષ્ટ્ર ના મુસલમાન સુબાની સાથે મળી લુણાજી સાથે લડાઈ કરી જેથી લુણાજીને સરધાર છેડવાની ફરજ પડી. ત્યાંથી તેઓએ સંવત ૧૩૭૦ ની સાલમાં લેલાડા જે હાલે રાધનપુર કહેવાય છે ત્યાં તરક રાજા રાજ્ય કરતા હતે. તેને મારી રાજ્ય ગાદી સ્થાપી. આજુ બાજુનાં કેટલાંક ગામે સર કર્યા. ત્યાંથી વેરાટ-ગેડી (વાગડમાં) કરણ મકવાણાને મારીને કબજે કર્યું અને ગેડી આવી રાજ્ય જમાવ્યું. ગેડીમાં વાઘેલાના વંશના રણમલજી મનજી થયા. વાઘેલાની કુળદેવી ચામુંડા લીલુચી ઉ વેરાયમાતા છે. રણમલજની ઠકરાણી ઓઢીઆ ચાવડીને પુત્ર ન હોવાથી માતાજી ઉપર દૃઢતા રાખી તેથી તેણીને ત્રણ પુત્ર થયા. લાધાજી, હંગોલજી અને વિશલદેવજી. તે સલકી રણમલજીને રાણા વનજીના નામથી પણ સંબોધતા હતા. તેમના કુંવર વિશલદેવે સંવત ૧૫૩પના કાર્તક સુદ ૩ના રેજ મેરવાડાના ચાવડ નગાજી તથા ભાચાજીને મારીને મેરવાડા
For Private And Personal Use Only