________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
નવાબ કમાલુદ્દીનખાનને તે જાગીર જાગીરદાર તરીકે અથવા ફેજદારી ચલાવવા માટે આપવામાં આવી. તેઓએ સ` ૧૮૧૫માં મેરવાડાના મુખી વાઘેલાખાનજીને આપી, જે ખાખી કુટુંબના મદદ આપનારામાંના એક હતા.
આ રાજ્ય કર્તા રજપુતની વાઘેલા શાખાના હતા. કુમારપાળની માસીના દીકરા અર્ણોરાજથી વાઘેલ વંશ ઉત્પન્ન થયા હતા અારાજે ગુજરાતના મહાન્ રાજા કુમારપાળની સેવા બજાવી હતી. તેના બદલામાં કુમારપાળે તેમને વ્યાઘ્રપલ્લી અથવા વાઘેલ નામનુ ગામ ઇનામમાં આપ્યું હતું. એ ગામ અણુહીલપુરથી દશ માઇલ છેટે હતુ. આ ગામના નામ ઉપરથી અણ્ણરાજના વંસ વાઘેલ કહેવાયા હતા.
પૂર્વ દિશામાં ટુકઢોડા નામે શહેર હતું જ્યાં સાલકી રજપુત રહેતા હતા. તેમાં મુખી રાજા શ્રીબીજ તથા ભાઇરાજ એ બે ભાઈઓ હતા, તેમાં રાજના દીકરા મુળરાજે સંવત ૮૩૧ ના માહા સુદ ૫ વાર ગુરૂના રાજ સવા પહેાર દિવસ ચડતાં પાઢણ આવી ચાવડા વનરાજને મારીને ગાદીએ બેઠા. તેમના પછી વાઘેલજી, વીરધમલ, લુણાસી, ચંદરાજ, લુણકરણજી, ઉદેસીંગ, ઘેમલજી, ખાનાજી અને મુળજી એમ અનુક્રમે ગાદીએ આવ્યા હતા. મુળજી સંવત ૧૧૦૫ની સાલમાં પાટણથી જઇ હાલાર દેશમાં આવેલ સરધારના રાજા નામે ભેમ શાખે ચુડા સમાને મારીને ગાદીએ એડા. તેમણે તેત્રીસ વરસ સુધી અમલ કર્યો. તેમના વશમાં સરધારની ગાદી ઉપર લુણા વાધેલજી થયા. તેઓ ઘણા પ્રતાપી અને શાયવાન હતા. તેમના વંશજ સરધાર વાઘેલાનાં નામથી
For Private And Personal Use Only