________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૧૨૮
નડેલા ચોહાણેના હાથમાં આવી. તેઓ વાવના પૂર્વ જ રાણાઓના વંશના છે અને એ જાગીરે હજુ તેમના કબજામાં છે.
મુસલમાની રાજ્યનું ગુજરાતમાં પ્રબળ વધી જવાથી મુલતાણુઓ તેના ખંડીઆ થયા. (સંવત ૧૪૫૯) પછી ફતેહખાન બલેચ જે ગુજરાતને એક મુખ્ય અમીર હતે તેણે તેરવાડા ને રાધનપુરને કબજો મુલતાણું કુટુંબને કાડી કર્યો. તેથી તેઓને (મુલતાણી) વંશ તદન નબળી સ્થિતિમાં આવી પડે, અને હમણાં થરાદમાં તેઓનું એક કોઠીગામ નામે ગામ છે.
સંવત ૧૭પ૬ માં ઝાલરી કુટુંબને ઝાલરમાંથી હાંકી કહાડ્યા, અને તેઓ પાલણપુરમાં આવી રહ્યા ત્યારે ફરોજખાન ઝાલેરીને થરાદમાં વસતા નામાંકિત દેશાઈ કુટુંબે થરાદમાં લાવી મુખ્ય સત્તા તેમને આપી. આ સત્તા છેડે વખત રહી. આશરે સંવત ૧૭.૬ માં થરાદ તાલુકે રાધનપુરના જવામર્દખાન બાબીને આપવામાં આવ્યું. ત્યારપછી ટુક મુદતમાં સંવત ૧૭૮૩-૧૭૯૩ માં જ્યારે અભેસીંગ સરસ થયે, તે વખતે બાબાને કહાડી મુકવામાં આવ્યા, અને તેની જગ્યા ઉપર એક નાયબને થરાદ મુકવામાં આવ્યું. તે પછી થરાદના હાકેમ ચિહાણ જેતમલજી થયા. જેઓ વાવના ભાયાત હતા. તેઓ ત્યાં સંવત ૧૭૯૨ માં સ્થાપન થયા. બીજે વરસે વાવના મુખ્ય રણ વજેરાજજીએ જોયું કે જેતમલજી તેને ભયંકર હરીફ થઈ પડશે. તે બીકથી તેને હાંકી કાઢવા પાલણપુરના બહાદુરખાનજીને લાવ્યા. બહાદુરખાનજી કબુલ થયા. અને જેતમલજીને હાંકી કહાડી રાજ્ય પિતાને કબજે કર્યું. થોડા વરસમાં એટલે સંવત ૧૭૯૬માં
For Private And Personal Use Only