________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
રાજ્ય કર્યું. રાણા પંજાના વખતમાં મુસલમાનેએ આ રાયજ ઉપર હુમલો કર્યો અને તેઓની રાજધાની લઈ રાજાને મારી નાખ્યું. ત્યાર પછી થરાદ મુસલમાનનું પરગણું થયું, અને કેટલીક પેઢી સુધી એક મુલતાણીના નામથી ઓળખાતા કુટુંબને આ પ્રદેશ ઉપર અમલ રહ્યો હતો.
આ મુસલમાને ઘણું કરીને (સંવત ૧૨૩૦ થી ૧ર દર) મહમદશાહબુદીન ગોરી અથવા કુતબુદ્દીન ઈબરના વખતમાં આવેલા જણાય છે. (સંવત ૧ર૬ર થી ૧૨૬૬) તેમાંના છેલ્લા પાદશાહના વખતમાં લાહોરથી પાયતખ્ત દિલ્હી કરવામાં આવ્યું, અને તેઓએ ઘણુ મુલક મહત્યા. તે ઉપરથી મુલતાણીઓને પણ ડર લાગે કે પિતાને અમલ આ પ્રદેશ ઉપર રહેવું મુશ્કેલ થશે તે ઉપરથી કેટલાક ચિહણ કુટુંબ કે જેમણે હિન્દુ ધર્મ છોડી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો અને પિતાને નાયક તરીકે ઓળખાવતા હતા તેઓની મદદ લઈ મુલતાણી અમલ કર્તાઓએ પિતાને પ્રદેશ જાળવી રાખે. આ સેવાના બદલામાં નાયક કુટુંબને કેટલાંક ગામ મળ્યાં હતાં જે હાલ પણ તે કુટુંબના માણસો ભેળવે છે.
આ સમયમાં નાની જાગીરા પરમાર અને ગેહલ શાખાના
૧, બીજાઓનું કહેવું એમ છે કે નાડેલના ચેહાણે પોતાના સગા મામાને મારી નાખી પિતે ગાદી દબાવી પડ્યો હતે.
૨. બીજી જગ્યાએ એમ પણ કહેવાય છે કે ચાલાણ રાજપુતાને જોધપુરના રાઠોડે કાઢી મુક્યા હતા અને તેમના પછી મુસલમાન આવ્યા
{ }}ion. (Gor, Sel. LITU' ;). )
For Private And Personal Use Only