________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૧૨૫
નામે ગેત્ર દેવી હતી. તેના કર માટે એક દીવસ ઘરમાં પકવાન થતું હતું. ત્યારે ઘરના છાપરામાં રહેલા કેઈક સપનું ગલ તેમાં પડ્યું, તેની કોઈને ખબર પડી નહીં. તે પકવાન ખાવાથી ઘરના ઘણા માણસ ઝેર ચડવાથી મૂછિત થયાં, એક સહસા શેઠ અને તેની માતા તે ન ખાવાથી જીવતા રહ્યા. એવામાં ત્યાં શ્રી અંચલ ગચ્છના આચાર્ય શ્રી જયદીતિસૂરિ માસક્ષમણ રહ્યા હતા. સહસા શેઠની માતાએ ગામના મનુષ્ય સહિત તેમની પાસે જઈ વિનંતિ કરવાથી ગુરૂ મહારાજે વિષાપહાર મંત્રવડે સર્વને જીવતા કર્યા, અને ત્યારથી તે સહસા શેઠના વંશજો અંચલગચ્છની સમાચારી પાળવા લાગ્યા, અને તેના વંશજો વિલાપહાર ગેત્રથી પ્રસિધ્ધ થયા.
ઉપરના કેટલાક પુરાણ દાખલાઓ, જુનાં ખંડીયર, અને વળી દહેરાશર અને પ્રતિમાઓની સંખ્યાથી અનુમાન થાય છે કે આ શહેર પૂર્વે જેનીઓની વસ્તી અને સમૃદ્ધિવાળું મોટું શહેર હોવું જોઈએ અને તેમાં ઘણાં જૈન દહેરાશ આવેલ હશે.
ત્યારબાદ કાળાંતરે કેટલાક વર્ષો બાદ આ પ્રદેશમાં પરમાર રજપુતેને વસવાટ થયાનું કહેવાય છે. વર્તમાન સમયમાં કેટલાક કેટીના પરમારે ખેડુતની હાલતમાં આ પ્રદેશનાં કેટલાંક ગામમાં વસે છે
જેન ઇતિહાસ પ્રમાણે પરમાર વંશના છેલ્લા રાજ્યકર્તા કે જેઓ જેન ધમિ હતા, તેઓ જૈન સાધુ બની. પિતાના ભાણેજ નાડેલના ચિહાણને પોતાનું રાજ્ય આપી, દુનિયામાંથી નિત થયા હતા. તેઓએ છ પેઢી સુધી થરાદમાં રાણાના ઈલ્કાબથી
For Private And Personal Use Only