________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૧ર૩
ખુશીથી પુત્ર આપે. ત્યારે શેઠે મહાજન એકઠું કરી તે કાન કુંવરને પારણામાં સુવાડી તે સૂકા કુવામાં સંધ્યાકાળે મૂકો. સર્વ કે લેકે પિત માતાને ઘેર ગયા. પ્રભાતે કુ જલથી ઉભરાઈ ગયે, અને પારણું ઉપર તરી નિકળ્યું, જેમાં તે બાળક રમતે દીઠે. રૂપા મંત્રીને લેકેએ વધામણી આપી કે તારે પિત્ર જીવતો છે. પછી તે બાળકને ઘેર લાવ્યા ત્યારથી તેના વંશજો “બાલ કુઆ' ના નામથી ઓળખાવા લાગ્યા. તેના વંશમાં બાળકના વાળ ઉતારે ત્યારે બાલકુઆનું નામ લઈ નિવેદ કરે.
ખેડાયણ ગેત્રમાં બેન્નાતટ (બેણપ બંદર) માં થયેલ વ્યાપારી જગદેવ શેઠે જકાત માટે ત્યાંના રાજા સાથે વાંધા પડતાં અઢાર લાખ લહારી ખરચીને તે બંદર પાસેને સાત ગાઉ સુધીને સમુદ્ર કિનારે પત્થર, કચરે વિગેરે ભરાવીને બુરાવી નાખે કે જેથી ત્યાં કઈ પણ વ્યાપારીનું વહાણ તે બંદરમાં જઈ શકયું નહીં. જેથી તે બંદરમાં વ્યાપાર ન ચાલવાથી ઉજજડ થઈ ગયું. વ્યાપારી સર્વે નાશીને બીજા શહેરમાં ચાલ્યા ગયા. વિજાપુરમાં વસેલા તે જગદેવના પુત્ર સોમચંદ તથા ગુણચંદ્ર મળીને આબુપરના વસ્તુપાળ તેજપાલના જિન મંદિરને મુસલમાનોએ પાડેલા કેટલાક ભાગને જીર્ણોદ્ધાર કરાવ્યું.
વિ. સંવત ૭૫ માં ભિન્નમાલ નગરમાં શ્રીમાલી જ્ઞાતિને શ્રી શાંતિનાથજીને ગોષ્ટિક ચંડીસર ગેત્રી ત્રણ ક્રેડને વ્યાપારી
૧. લહારી એ પણ પર્વ ચાલતું એક જાતનું નાણું હશે.
For Private And Personal Use Only