________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
નારાયણ નામે શેઠ વસતા હતા. તે શ્રી ઉદયપ્રભસુરિ પાસે પ્રતિમાધ પામી જૈની થા. તેના વશમાં થએલા વીરદાસ શેડ એણુપમાં લાખણુ રાણાના કારભારી હતા, અને રાણાની સાનાની કટારી તે જેઠમાં ખાંધતા. એક વખતે નજીકના ભરડુ ગામના સાંખલુ નામના ભિલ્લુ તેના ઘરમાંથી તે કટારી ચારીને સહીગામ પાસે એક મેટા વડના વૃક્ષ નીચે દાટી. બીજે દિવસે તે ભિન્ન થરાદમાં ચોરી કરતાં તલવારના ઘાથી માર્યા ગયા. હવે શેઠે કટારીની ઘણી શોધ કરી પણ મળી નહીં. તે ભિલ્લુ મરીને વ્ય ંતર થયા બાદ તેણે શેઠને સ્વપ્નમાં તે કટારીની ચારીની હકીકત કહી ને જ્યાં દાટી હતી તે સ્થાન બતાવ્યું', અને લાખણ રાણાએ પણ તેવુંજ સ્વપ્ન જોયુ. પછી પ્રભાતે વીરા શેઠ તથા રાણા બન્નેએ પરિવાર સહિત ત્યાં જઈ જમીન ખેાદી તા તે કટારી દીવાળીને દિવસે સાત વર્ષો બાદ મળી આવી, અને વાજતે ગાજતે તે કટારી ઘેર લાવ્યા. ત્યારથી તેના વશો ગોત્રજા સાથે કટારીને પણ પૂજે છે. આ વંશમાં મડપાચલમાંથી જીંબુમાં વસેલા મેઘા શેઠથા તેના વંશમાં સેÒાત એડક નિકળી છે, તે પણ કટારી પૂજે છે, સુથણુ પહેરતા નથી, વાજણી ઘુઘરી ન પહેરે વિગેરે.
વિક્રમ સંવત ૧૪૪૭ ચૈત્ર વદ ૧૧ ગુરૂવારે થરાદ પાસે પાલતી નામના ગામમાં તથા થાડાક વર્ષ પછી કટલી ગામમાં સહસા નામે એશવાળ જ્ઞાતિના શેઠ વસતા હતા. તેની અશ્રુપ્તા
૧. ભરડુ ગામ સુઈગામ થાણામાં આવેલું છે.
૨.
સેહીગામને હાલ સુઇગામ કહે છે.
For Private And Personal Use Only