________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
૧૨૧
ગામમાં યવન આવ્યા. તે વખતે તે ગાત્ર દેવીની મૂર્તિ ઉછલીને કુવામાં પડી રાત્રિએ વઈજાને સ્વપ્નામાં આવી કહ્યું કે, હવેથી હું તે મંદિરની પાસે આવેલા આંબલીના વૃક્ષમાં રહું છું અને તેથી તે દેવીનું નામ “આંબલી આવી પ્રસિદ્ધ થયું, અને ત્યારથી વઈજાના વંશજો “ આંબલીઆ' કહેવાણા.
કાત્યાપન ગેત્રમાં વિક્રમ સંવત ૭૯૫માં ભિન્નમાલ નગરમાં શ્રી શાંતિનાથજીને ગેષ્ટિક શ્રીમલ્લ નામે સાત કેડ દ્રવ્યવાળે વ્યાપારી વસતે હતું, તે શ્રી ઉદય પ્રભસુરિ પાસે પ્રતિબંધ પામી જેની થે. આ ગેત્રના વંશજે થરાદ, રાધનપુર, ધાનેરા વિગેરે ગામમાં વસે છે. તેમાંના કેટલાક કડવા મતિ છે. આ વંશમાં થરાદ તાબાના ગામ ભેરોલમાં થએલા શેઠ મુંજાએ સંવત ૧૩૦૨ માં અંચલગચ્છની વલ્લભી શાખાના શ્રી પુણ્યતિલક સુરિના ઉપદેશથી શિખરબંધ જિન મંદિર બંધાવ્યું, તથા પ્રતિષ્ઠા કરાવી અને વાવ બંધાવી. સર્વ મળી સણા કોડ દ્રવ્ય ધર્મ કાર્યોમાં ખરચ્યું. સંવત ૧૬૬૮ માં શેઠ લીંબાએ પાટણમાં દુકાળ વખતે ઘણું દ્રવ્ય ખરચી ઘણા લેકેને ઉગાર્યા.
સંવત ૭૯૫ માં ભિન્નમાલ નગરમાં શ્રી શાંતિનાથજીને ગોષ્ટિક શ્રીમાળી જ્ઞાતિને ગુના નામે કાશ્યપ ગેત્રને શેઠ વસતે હતે. તે શ્રી ઉદય પ્રભસુરિ પાસે પ્રતિબંધ પામી જેની થયે. સંવત ૧૧૧૧ માં મુસલમાનોએ ભિનમાલ નગરને નાશ કરવાથી આ વંશના શેઠ અના ત્યાંથી નાશીને અચવાડી ગામમાં વશ્યા. સંવત ૧૧૫૫ માં તેમણે સૂવર્ણગિરિ પર પ્રાસાદ કરાવીને તેમાં અઢાર ભાર પીત્તળની જિન પ્રતિમા પ્રતિષ્ટિત કરી હતી.
For Private And Personal Use Only