________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
અભાવે અજવાળામાં આવી શકતા નથી. તેમ છતાં પણ બની શકે તેટલી હકીકત સંક્ષેપે આપવામાં આવી છે.
પંડિત શ્રી રત્નશેખરસૂરિ વિરચિત “શ્રી શ્રાદ્ધવિધિ તથા તેમની જ રચેલી “વિધિ કમુદી' નામની ટીકાના ભાષાતરમાંથી નીચે મુજબની હકીક્ત મળી આવેલ છે –
“થરાદમાં શ્રીમાલ આભૂનામા સંઘ પતિએ ત્રણસો સાઠ સાધર્મિ ભાઈઓને પોતાને સરખા કર્યા.” (પૃ. ૪૩૩.)
થરાદમાં પશ્ચિમ મંડલિક નામે પ્રસિદ્ધ એવા આભ સંઘવીની યાત્રામાં સાત સો જિન મંદિર હતાં, અને તેણે યાત્રામાં બાર કેડ સેનૈયાને વ્યય કર્યો. (પૃ. ૪૩૮.)
“થરાદના સંઘવી આભૂએ ત્રણ કેડ કાર ખરચીને સર્વ આગમની એકેક પ્રત સૂવર્ણમય અક્ષરથી અને બીજી સર્વ ગ્રંથની એકેક પ્રત સાહિથી લખાવી.” (પૃ. ૪૭૮.)
“થરાદના આભૂ સંધવીએ જેમ આતુર દીક્ષાને અવસરે (અંત સમયે) સાત ક્ષેત્રમાં સાત કેડ ધન વાપર્યું. (પૃ. ૪૮૫)
* આ ટીકાનું ભાષાંતર પડિત શ્રી દાદર ગેવિંદાચાર્યની પાસે કરાવી શાહ રવચંદ જ્યચદે અમદાવાદમાં ડોશીવાડાની પોળમાં સ્થાપન કરેલી “શ્રી જૈન વિદ્યાશાળા” તરફથી સંવત્ ૧૯૫૫ ની સાલમાં છપાવી પ્રસિદ્ધ કરેલ છે
૧. ૨. ૪. સેનયા, ટેક અને ધન તે વખતમાં ચાલતુ એક જાતનું નાણું છે. ચલણી નાણાં પહેલા સાઈ અને કેરીનું ચલણ હતું. તેવી જ રીતે તેને પહેલાં ઉપર બતાવેલ નાણુનું ચલણ હોવું જોઈએ.
૩. જ્યારે આભૂ સંધવીએ તમામ ગ્રંથની એકેક પ્રત લખવેલ, તે તે ઉપરાંત બીજી કેટલી પ્રતિ તે વખતે લખાયેલ હશે? અને કેવડે મોટે
For Private And Personal Use Only