________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
વિક્રમ સંવત્ છ૯૫ માં ભિન્નમાલ નગરમાં શ્રીમાલી જ્ઞાતિને અગ્યાર કેડ દ્રવ્યને માલિક શખ નામે વૈષ્ણવ શેડ રહેતું હતું. તેને ઉદયપ્રભસૂરિએ પ્રતિબોધીને ન કર્યો. તેના વંશમાં સંવત ૧૧૧૧ માં સહસા શાહ નામે શેઠ છે. તે વખતે ભિનમાલ નગરને મંગલેએ નાશ કરવાથી તે સહસા શાહ ત્યાંથી નાશી થિરાદિ (થરાદ) માં આવેલા અચવાડી ગામમાં આવી વ. તેના વંશમાં થયેલા મહીપતિ નામના શેઠની જેગિણી નામની સ્ત્રીથી આકા, વાંકા, નાકા તથા નેડા નામે ચાર પુત્ર થયા. તેમાંથી વાંકાને પુત્ર કાલા અને તે કાલાને ઈજા નામે પુત્ર ઉમટી નામના ગામમાં આવી વસ્યા. તે વઈ જાને સંતાન ન હોવાથી તેણે પોતાની ચામુંડા નામની ગેત્ર દેવીને આરાધી. ત્યારે દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે જે તું અહીં મારૂં મંદિર બંધાવી તેમાં મારી સૂવર્ણમય મૂર્તિ સ્થાપન કરે તે તને સંતાન થાય. તેને તે કબુલ કરી દેવીને પ્રાસાદ તે ઉમટા ગામમાં કરાવી તેમાં એક મણ સુવર્ણની પિતાની ગોત્ર દેવીની પ્રતિમા કરાવી સ્થાપના કરી. અને ત્યાર બાદ સંવત ૧૩૧૧માં તે વઈજાને પુત્ર થયે. ત્યાર બાદ કેટલાક વખત પછી તે ભંડાર હશે અને તેમાં કેટલાં પુસ્તકોને સંગ્રહ કરવામાં આવેલ હશે તેને વાંચનાર પિતજ ખ્યાલ કરી લેશે.
૧. સહભા શાહ શેઠ હરીયાણ ગોત્રમાં ઉત્પન્ન થયા હતા.
૨. અજવાડીને હાલ અછવાડીયા કહે છે અને તે થરાદથી છ ગાઉ દુર દીવદર તાલુકામાં આવેલું છે.
જે અચાડીનેજ અછવાડીયા કહેતા હોય તે તે પ્રથમ થરાદ તાબાનું હશે તેમ જણાય છે.
For Private And Personal Use Only