________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
ગુરૂ ભકતની દિન પ્રતિદિન ચઢતી થાઓ તેવી શ્રી પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે અભ્યર્થના છે. ઉપધાન તપ અને તેના અંતમાં વિવિધ તરેહની
પહેરામણ, એકદા અવસરમાં વ્યાખ્યાન દ્વારા “શ્રી–અભિધાન–રાજેન્દ્ર કેષ” વાંચતાં તેની અંતર્ગત આવેલા “વવાદ ” શબ્દની વ્યાખ્યા કરતાં ગુરૂ મહારાજે ફરમાવ્યું કે જેવી રીતે સદાચારિ મુનિઓને સૂત્ર સિધાન્તોના ગૂઢ રહશ્ય જાણવા માટે શ્રી વીતરાગ દેવે શ્રી આચારાંગ આદિ સૂત્રોના યોગદહન કરવાની પ્રથમ આવશ્યકતા બતાવી છે. તેવી જ રીતે શ્રધ્ધાળુ શ્રાવક શ્રાવિકાઓને પણ દેવ વંદનાદિકમાં આવતાં સૂત્રને માટે શાસકારોએ ઉપધાન કરવાને પણ ફરમાવ્યું છે. ઉપધાનના મુખ્ય છે: વિભાગ છે. પ્રથમ ઉપધાન – પંચ મંગળ મહાકૃસ્તકંધ (નવકાર) નું. બીજુ ઉપધાન:- પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (ઈરિયાવહી, તસ્મઉત્તર) નું. ત્રીજું ઉપધાન – શકસ્તવાધ્યયન (નમુશ્ક) નું. ચોથું ઉપધાન – ચેત્ય સ્તવાધ્યયન (અરિહંત ચેઇવાણું, અન્નસ્થ ઉસસિએણું) નું પાંચમું ઉપધાન – નામ સ્તવાધ્યયન (લેગસ્સ)નું. અને છઠું ઉપધાન – કૃતસ્તવ સિદ્ધસ્તવાધ્યયન (પુખર વરદી અને સિદ્ધાણં બુધ્ધાણ) નું.
આ છઃ ઉપધાન વહન કરવાના દિવસે અનુક્રમે ૧૮–૧૮૩૫-૪-૨૮-૭ એ પ્રમાણે કુલ મળીને ૧૧૦ થાય છે. પ્રત્યેક ઉપધાનમાં તપસ્યા ૧રા–૧૨–૧લા રા–૧પા-કા ઉપવાસ પ્રમાણે કરવાની છે. કુલ મળીને ૬૭ ઉપવાસ થાય છે.
For Private And Personal Use Only