________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
જનક રાત્રિને વૃત્તાન્ત ત્યાંના પાને નહિર કરી નેકરીથી રજા માગી પિત પિતાને સ્થાને ગયા. તેજ રાત્રિમાં ત્યાંના સેવકને પણ નીચે મુજબ સ્વપ્ન આવ્યું હતું
કેઈએ અદશ્ય રૂપથી તેની પાસે આવીને કહ્યું કે ઓરડામાં મને રાખવાથી અહિંયાને સંઘ મારી આશાતના કરાવવાને ભાગી બને છે. માટે કેઈ ગ્ય સ્થાને પ્રતિમાની
સ્થાપના કરવી જોઈએ.” બીજે દિવસે સેવકે પણ ઉપરોકત રાત્રિનું વૃત્તાન્ત ત્યાંના સંઘને સંભળાવ્યું હતું. બાદ ત્યાંના સંઘે પણ ગ્ય વિચાર કરી તે વખતે પાટણમાં થીરતા કરી રહેલા શ્રી આત્મારામજીના સમુદાયના મુનિશ્રી કાતિવિજયજીના પાસે મુહુર્ત કઢાવી ધર્મશાલાની પાસે જ આવેલા પ્રાચીન દહેરાસરમાંજ સંવત ૧૯૬૨ના ભાદરવા સુદ ૧૩ના દિવસે શુભ ચડીઆમાં હાલમાં બિરાજેલ પ્રભુની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ મૂર્તિ ચમત્કારીક અને પ્રભાવિક છે કારણ કે પ્રતિમાજીને દહેરાસરમાં પધરાવ્યા પછી ત્યાંની દશા સારી છે. ત્યારબાદ કેટલાંક વરસ સુધી આ પ્રતિમાજીની નાભી દ્વારા અમી પણ ઝરતું હતું. ઉપરોકત હાલ ( કિવદન્તિ સાંભળીને) લખવામાં આવ્યું છે. વિશેષ પ્રતિમાજી સંબંધી હાલ સેવા સમાજ મારફત ત્યાને સંઘ બહાર પાડવાને વિચાર લાવે છે તેથી જાણ. બેરેલમાં ઉક્ત પ્રતિમાજીને માટે ભવ્ય અને શિખરબંધ દહેરાશર બંધાવવાની પૂર્ણ આવશ્યકતા છે માટે ત્યાને તેમજ અન્ય ગામને જન સંધ ઉક્ત કાર્યને માટે જરૂર ધ્યાન
For Private And Personal Use Only