________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપશે. ત્યાંથી અષ્ટમીન વિહાર કરી જમડા આદિ ગામેની જૈન વ જૈનેતર પ્રજાને ધાર્મિક તાલિમ આપતા સંઘ સહ સુદ ૯ના રોજ પાછા શ્રી થરાદ પધાર્યા હતા. - આચાર્યશ્રીને થરાદથી તરતજ વિહાર કરવાનો વિચાર હતો પણ પિષ દશમી (મગસર વદ ૧૦) તથા ગુરૂ જાતિ (પોષ સુદ 9) નજીક આવતી હોવાથી સંઘ તેમજ શ્રી રાજેન્દ્ર જન સેવા સમાજના મેમ્બરોએ બહુજ આહ કરવાથી સ્થિરતા કરી હતી.
પિષ દશમીના રોજ થરાદની બહાર આવેલ શ્રી ગેડીપાર્થ પ્રભુજીનાં પગલાં છે, ત્યાં થરાદના સંગવી જીવરાજ હકમચંદ તરફથી ખૂબ ઠાઠમાઠથી પ્રજા ભણાવવામાં આવી હતી.
પિષ સુદ 9 ના રોજ ગુરૂ જયન્તિ હોવાથી તે દિવસે શહેરમાં પાખી પાળવામાં આવી હતી, અને વ્યાપારાદિ નાનાં મેટાં તમામ આરંભનાં કાર્યો બંધ રાખવામાં આવ્યાં હતાં. તેમજ શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ તરફથી અને શ્રી ધનચંદ્રસૂરી જૈન 'વેતામ્બર પાઠશાળાના વિદ્યાર્થીઓ તરફથી પિષધશાલાનું મકાન વિજા પતાકા વિગેરેથી શણગારવામાં આવ્યું હતું, તેમજ સેવા સમાજનું મકાન પણ શણગારવામાં આવ્યું હતું.
શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ તરફથી પિષ સુદ ૭ના રોજ સવારના સાડા આઠ વાગે સદ્દગત્ ગુરૂશ્રીના ફોટા સાથે મેટું સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ બજારમાં થઈ શ્રી ગોડી પાર્શ્વ પ્રભુનાં પગલાનાં દર્શન કરી મૂખ્ય પષધશાલામાં આવ્યું હતું. ત્યાં આવ્યા પછી શ્રી આચાર્યજી
For Private And Personal Use Only