________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
મહારાજે મહમ ગુરૂશ્રી કેવા મહાન અને પૂજનીય પુરૂષ થઈ ગયા તે વિષે તેઓશ્રીના ગુણનું કેટલાક દાખલા સાથે વિવેચન કરી બતાવ્યું હતું. ત્યારબાદ મુનિશ્રી લક્ષ્મી વિજયજીએ સુંદર અને મધુર રાગમાં તેઓશ્રીનું જીવન વૃતાન્ત રાસમાં બનાવેલ વાંચી સંભળાવ્યું હતું. બપોરે પિષધશાલાના મકાનમાં થરાદના સગવી ચતુરભાઈ હુકમચંદ તરફથી મુનિશ્રી તીર્થ વિજય એ બનાવેલ ગુરૂશ્રીની પુજા ભણાવવામાં આવી હતી. અને શ્રી વિમળનાથ પ્રભુના દહેરાશરે આંગી રચવામાં આવી હતી બાદ રાત્રે ગુરૂશ્રીની આરતી ઉતાર્યા બાદ શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજના નરેશી સેક્રેટરી રા. રા. મેહનલાલ ખેતસીભાઈએ મહાન પુરૂષની જયતિ ઉજવવામાં શું કારણ રહેલાં છે, ગુરૂ મહારાજને આપણે શા માટે વધારે પૂજનીય માનીએ છીએ તથા ગુરૂ મહારાજે પોતે આચાર્ય તરીકે કરવાં જોઇતાં શું શું કાર્યો કર્યા હતાં વિગેરે ચર્ચતાં તેઓ શ્રીનું જન્મથી તે અંત સુધી ટુંકમાં જીવન વૃત્તાંત કહી સંભલાવ્યું હતું. બાદમાં ગુરૂ મહારાજની જય બેલી સભા વિસર્જન કરવામાં આવી હતી. - ત્યાર બાદ આચાર્ય મહારાજે કેટલાક દિવસ થરાદમાં સ્થિરતા કરી શ્રી જૈન ભંડાર તૈયાર કરાવવાનું તથા કેટલાંક દહેરાશમાં થતી આશાતના બંધ કરાવવાનું કાર્ય પૂર્ણ કરાવી ભંડારમાં પુપતક વિગેરેની બરાબર વ્યવસ્થા કરી સંવત ૧૯૮૩ ના ફાગણ સુદ ૧ ના રોજ સવારમાં અત્રેથી આચાર્ય શ્રી પિતાના સુગ્ય મુનિ મંડલ સહ વિહાર કરી ફાગણ સુદ ૨ ને રાજ
For Private And Personal Use Only