________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
મને આ
થરાદ થીરપુર)ની પ્રાચીનતા.
થરાદ શહેરની ઉત્પત્તિ – * શ્રીપુર નગર કે છોડ કે, પશ્ચિમ ગયે પરમાર,
સંવત્ એક ને એક વાગ્યે શહેર થશદ.
થરાદ સંવત ૧૦૧ (ઈ. સ. ૪૫) માં ચોહાણ રાજપુત થરપાલ ધરૂ નામના પુરૂષે વસાવેલું છે એવી દંતકથા ચાલે છે, અને તેમના નામ ઉપરથી આ શહેરનું નામ થીરપુર પડયું હતું. પણ હાલ તે થરાદ નામથી ઓળખાય છે. થરપાલ ધરૂ પિતે જૈન ધમિ હતા. અત્યારે પણ તેમના વંશજો થરાદ અને આજુબાજુના ગામમાં વસે છે, અને “ધ” ના નામથી ઓળખાય છે, અને જન ધર્મ પાળે છે.
* શ્રીપુર એ ભીન્નમાલ શહેરનું બીજું નામ છે. તેનાં ઘણાં નામો છે:શ્રીમાલ, રત્નમાલ, પુષ્પમાલ, ભીનમાલ, શ્રીનગર, શ્રીપુર વિગેરે.
For Private And Personal Use Only