________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપકત બતાવેલ તપશ્યા કરવાની શકિત ઉપધાનની અંદર પહોંચી ન શકાય તે ત્યાર બાદ પણ કરીને પહોંચાડવામાં આવે છે.
મહિમા – જેવી રીતે ગુરૂ ગમથી તપ જપ ક્યાદિ વડે કરી સિધ્ધ કરેલા મંત્રોથી દષ્ટિવિષાદિ દુષ્ટ જતુઓનાં જાહેર અને ભૂત પિચાશ આદિ અધમ સુરના કષ્ટ તથા કારાગારાદિ બંધનથી પણ પ્રાણી મુકત થાય છે તેવી જ રીતે ભગવત્ આજ્ઞામાં ચાલનારા શુદ્ધ ક્રિયાપાત્ર એવા ગુરૂ મહારાજ પાસેથી શાત વિધિ યુકત કરેલા મહામંગલ-ભૂત નવકારાદિના ઉપધાન પણ મહાન ફળદાયી થાય છે. અર્થાત્ સદિના સિદ્ધ કરેલા મંત્રથી તે કેવલ ઈહલે કિધુ કષ્ટથીજ આત્મા મુક્ત થાય છે પણ આસ્થા સહિત ઉપધાન વહેલા સૂત્રે ભણવા, ગણવા, શ્રવણ કરવા, કરાવવા અને મનન કરવાથી ઈહલોકિક આપત્તિઓથી મુકત થતાંની સાથે અખુટ રિધિ, ઈચ્છિત મનોકામનાનિ પ્રાપ્તિ અને પરંપરાએ અવિચલ મોક્ષ રૂપી લક્ષ્મીનું સામ્રાજ્ય પણ પ્રાપ્ત થાય છે. વર્તમાન સમયમાં કેટલા એક બહુલ સંસારી શ્રી વીતરાગના વચને પર અશ્રદ્ધા હેવાથી અતીવ અજ્ઞાનતાને લીધે જોગ અને ઉપધાનના વિષયમાં એવી રીતે બોલે છે કે ઉપધાન કરવાનું શું પ્રયોજન છે. સાકર અંધારામાં ખાઓ, અજવાળામાં તે તે બધી જગા મીઠીજ લાગવાની. અર્થાત જે ઉપધાન કરીને સૂત્ર વાંચે યા વિના કરે પણ ભગવાનની વાણીમાં તે બધી જગા સમાનજ આનંદ રહેલો છે. એનું સમાધાન સંક્ષેપથી શાકારોએ આવી રીતે કર્યું છે કે ઈતર જ્ઞાની સજજન વિનય
For Private And Personal Use Only