________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચમત્કારિ અને મહાપ્રભાવિક શ્રીપાળ નરેશનું ચરિત્ર શ્રવણ કરાવીને સભ્ય શ્રોતાઓના હૃદયમાં એવી છાપ પાડી હતી કે સેકડે કષ્ટોને સામને કરીને પણ પિતાના નિજ આત્મીય ધર્મમાં દૃઢ રહેવાથી મહાન પ્રભાવિક અને અલોકીક રિદ્ધિ સિધ્ધિઓ અને અંતમાં પિતાનું ધાર્યું કાર્ય પણ સિધ્ધ થાય છે, માટે આપણે પણ શ્રીપાળ નરેશની પેરે નવપદજીના ધ્યાનમાં તલ્લીન રહીશું તે રાક્ષસી મુડકા વેરાના પંજામાંથી છૂટીને અલભ્ય એવા દાદાશ્રીના દર્શનનો લાભ અવશ્ય લઈશું. અહીં સુરિજી મહારાજના ઉપદેશથી ઓળીઓના અવસર પર નવપદજીના ઉજમણા નિમિત્તે અને પ્રસિધ્ધ અને મોટા શ્રી આદીશ્વર પ્રભુના દહેરાસરમાં થરાદના પારેખ લાલચંદ મગનભાઈ તરફથી નવ દિવસ સુધી પ્રભુને લાખેણે આંગી તથા વિવિધ તરેહની પૂજાએ ભણાવવામાં આવી હતી. અર્થાત અઠ્ઠાઈ મહત્સવ કરાવવામાં આવ્યા હતા.
અહીં સૂરિજી મહારાજના ઉપદેશથી અસાઢ મહિનામાં શ્રી–ધનચંદ્રસૂરિ-જૈન-વેતામ્બર–પાઠશાળા ખોલવામાં આવી હતી. તેને કાયમ રાખવા માટે સ્થાયી ફંડની પૂર્ણ આવશ્યકતા હેવાથી સૂરિજી મહારાજના અને મુનિશ્રી હર્ષ વિજયજીના પ્રયાસથી કેટલાક સખી ગૃહસ્થાએ સહાય કરીને ગુરૂશ્રીના ઉદેસને પૂર્ણ કર્યો હતે. તેઓનાં નામ આ પુસ્તકના અંતમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યાં છે, અને તેઓએ જે જ્ઞાનરૂપી લક્ષ્મીનો અપૂર્વ લાભ મેળવ્યું છે તેના માટે “શ્રી-રાજેન્દ્ર-જૈન સેવા-સમાજ” ધન્યવાદ આપે છે, અને સદુ-વિવા–પ્રિય એવા
ના કરવામાં આના માટે
પ્રિય એવા
For Private And Personal Use Only