________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરફથી તથા છાપાઓ દ્વારા મળતાં તરતજ અત્રેના સંઘના હૃદયમાં અકસ્માત વજપાતની સમાન આઘાત થયું હતું અને તે ચુકાદે તદન અન્યાય યુક્ત છે અને તે માનનીય નથી તેવું જાહેર બતાવવા માટે તા. ૧–૭-ર૬ અને તા. ૧૫–૮–૨૬ના રોજ બે વખત જાહેર સભા ભરી જેનોએ હડતાલ પાડી હતી. જેની વિરૂદ્ધ પાલીતાણાના દરબારશ્રી તેમજ રાજ્યને હાનિકારક એવી અગ્ય સલાહો આપીને ઉભય પક્ષને હજારોના ખર્ચામાં ઉતારવું એજ જેઓએ અમાત્યપણાનું પરમ કૃત્ય સમક્યું છે એવાં માનવંત દિવાન પદના નામને કલંક્તિ કર્યું છે અને શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી સાથે દરબારશ્રીને વંશપરંપરાથી ઘનિષ્ટ સંબંધ ચાલ્યા આવતા હતા તેને ક્ષણિક સુખ દેવાવાલા એવા તુચ્છ મુડકા વેરાના લેજમાં ઠાકોર સાહેબને ફસાવીને પૂર્વજોએ મહાન કષ્ટથી ઉપાર્જન કરી સુરક્ષિત રાખેલી એવી વંશપરંપરાથી ચાલતી આવતી યશરૂપ ઉnલ કીતિને સદાના માટે દેશ નિકાલ અપાવીને મુડક વેરા નામને અપયશરૂપ ઢેલ ગળે વળગાડીને પિતાને સ્વાર્થ સિધ્ધ કરી રહેલ છે. એવા દિવાનને પરમાત્મા સબુધ્ધિ આપે તેવી પ્રાર્થના છે. જે તીર્થ પર અનાદિ કાળથી જનોની સ્વતંત્રતા અને માલીકીપણું છે અને જે મેગલ બાદશાહો જેવા મુસલમાની રાજાઓએ પણ કાયમ રાખી સનદ બક્ષેલ હતી તેવા વિશ્વમાન્ય-શ્રી–સિધ્ધાચલ તીર્થની યાત્રાએ આવનારા યાત્રાળુઓ પાસેથી મુડકા વેરા નામને કર નાંખીને મહાન ત્રાસ આપી રહ્યા છે. તેઓને શ્રી શાસન દેવ સદબુધિ આપીને
For Private And Personal Use Only