________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપસ્યાઓ સારી કરી હતી. તેમાં પણ વિશેષ મુનીશ્રી ગુલાબવિજયજી અને મુની-શ્રી હર્ષવિજયજી એ બે મુનિરાજેએ બે માસી તપ ઉપરાંત બેલા તેલાઓની તપશ્યાઓ પણ બહુ કરી હતી. તથા સીજી શ્રી વિનયસિરીજી અને મગનસિરીજી કે જેઓનું ચોમાસું કારણ વિશાત અહીં થયું હતું તેઓએ પણ ઉપવાસ બેલા આદિની તપશ્યાઓ સારી કરી હતી. તેમાં સાધ્વીજી શ્રી મગનસિપીજીએ તે નવરંગીમાં નવ તથા પચરંગીમાં પાંચ ઉપવાસ કર્યા હતાં. શાસ્ત્રીય વચન છે કે – “વા રબા તથા પ્રજ્ઞા” તેનું અનુકરણ કરીને અત્રેના શ્રાવક શ્રાવિકાઓના સમૂહમાં પણ નાની મેઢી બહુ તપશ્યાઓ થઈ હતી. તેને સંક્ષિપ્તથી હાલ નીચે મુજબ છે –
આસણુ ૧૦૦૧, એકાસણું ૨૧૦૧, નવી ૧૧૦૧, આંબીલ ૧૧૦૦૧, ઉપવાસ પ૦૦૧, બેલા ૧૦૦૧, તેલા ૪૦૧, ચલ્લા ૧૦૧, પાંચા ૧૧, છકકા ૩૧, અઠ્ઠાઈ ૨૧, સિદ્ધિ-તપ ૧, ચત્તારી-અઠ્ઠ–દસ-તપ ૧, ચામાસી ૧, બડી–પૂજા ૫૧, સામિવચ્છલ ૨૧, ચિત્ય પ્રવાડી ૧૧, વરઘોડા ૨૧, સામાયિક ૪૦૦૧, પ્રતિક્રમણ ૨૧૦૦૧, દેવગાસિક ૧૦૧, પિષધ ૨૦૧, લાખેણું આંગી ૫૧, ગૃહલી ૫૦૧, પ્રભાવના છોટી મોટી મળી ર૦૧, ઈત્યાદી નાની મોટી ઘણી તપસ્યાઓ થઈ હતી. તે ઉપરાંત ક્રિયા અને મર્યાદ સહિત નવરંગી બે તથા પંચરંગી છે પણ બહુ ઠાઠમાઠથી કરવામાં આવી હતી અર્થાત્ બસે મનુષ્યના સમુદાયથી નવરંગી તથા પણે મનુષ્યના સમુદાયથી પચરંગી તપ કરવામાં આવ્યું હતું.
For Private And Personal Use Only