________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
સ્થિતિ તથા સમય દેખતાં સારી મદદ કરી હતી. વધુ નહીં લખતાં માટી સંસ્થાએ સક્ષિપ્તથી ક્રમવાર નામ લખીએ છીએ. રૂા ૫૦૦] શ્રી કાષ મુદ્રણ ખાતે.
” ૧૦૦ શ્રી રાજેન્દ્ર સમાજોદ્ધારક સસ્થા ખાતે. ૧૫૦૦
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ભાવનગર સસ્તિ વાંચનમાળા તથા આત્માનંદ જૈન સભા તરફથી બહાર પડતાં પુસ્તકોના અગાઉ કાયમી ગ્રાહક તરીકે.
” ૩૫)
વિદ્યા પ્રેમી મુનિઓના અધ્યયન નિમિત્ત અર્થાત પાઠક ( પડિત ) ને પગાર આપવા માટે, એવં અગ્યાર સે રૂપીઆ ઉપરાક્ત પ્રસિધ્ધ સંસ્થાઓમાં અર્પણ કરીને અહીંના સ ંઘે ગુરૂ-ગચ્છની અને જ્ઞાનની અપૂર્વ જ્ઞાનદાયક ભક્તિને લાભ લીધા હતા. અંગે પરમ કાણિક પરોપકાર સતત દ્યૂત સરિજીના સદ્ ઉપદેશથી ચાતુર્માસની પહેલાં “ શ્રી રાજેન્દ્ર જૈન સેવા સમાજ ” શ્રી ધનચન્દ્ર સૂરિ જૈન પાઠશાળા ” અને “ શ્રી ભૂપેન્દ્ર સૂરિ જૈન લાયબ્રેરી” આદિ ધામિક સંસ્થાઓ પણ ઉપકારાર્થ ખાલવામાં આવી હતી. થરાદમાં આબાલ-બ્રહ્મચારી-મહારાજશ્રીના અને પાપકાર પરાયણ–મુનિશ્રીઓને ચાતુર્માસ થવાથી પૂજા, પ્રભાવના, સામાયિક, પ્રતિક્રમણ, પાસહ, દેશાવગાશિક તથા ઉપવાસ આદિની નાની મોટી તપશ્યાઓ પણ સંઘમાં બહુ થઇ હતી, તેની વિગત નીચે મુજબઃ—
""
અત્રે સાધુ સમુદાયમાં સૂરિજી મહારાજ આદિ બધા મુનિરાજેએ પેાત પેાતાની શકિત અનુસાર ઉપવાસ બેલા આદિ
For Private And Personal Use Only