________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્રે ચાતુર્માસ રહેવાની કૃપા કરી. ચિત્તાકર્ષક અને જનતાને અતિપ્રિય એવી પિતાની મધુર ગિરા વડે વ્યાખ્યાનમાં જૈનાઅમરહણ્યભૂત-જગન્માન્ય-સર્વ-દેશ-
વિખ્યાત-પ્રાકૃત-- માગધી-સંસ્કૃત-ભાષામય “શ્રી અભિધાન રાજેન્દ્રકેષ” અને ભાવનાધિકારમાં અંચલગચ્છીય શ્રી-જયતિલકસૂરિજી સમરિચિત-સંસ્કૃત-પ્લેકમય– “ શ્રી વિક્રમચરિત્ર ” વાંચવામાં આવ્યું હતું. સૂરિજી મહારાજની અમૃતમય-વ્યાખ્યાન રૂપી વાણીને લાભ લેવા માટે જૈન અને જનેતર એટલી પ્રજા ઉલટી હતી કે પિષધશાલામાં બેસવા માટે જગ્યા ન મળવાથી કેટલા એક વ્યાખ્યાનના રસિક શ્રોતાઓ ઉભા રહીને પણ વ્યાખ્યાન શ્રવણ કરતા હતા. અર્થાત્ વ્યાખ્યાનના અવસરમાં એટલી શ્રેતાઓની ભીડ થતી હતી કે આખી પિષધશાલા ચીકાર ભરાઈ જવાથી પિષધશાલાના ચેકમાં ઉભા રહીને વ્યા
ખ્યાનના શુભ અવસરને શ્રેતાઓ સાઘતા હતા. અહિંયાના રાજ્યાધિકારીઓએ પણ બહુ વાર વ્યાખ્યાનમાં આવીને ગુરૂશ્રીની અમૃતરૂપી વાણીને લાભ લીધો હતે. અમે સૂરિજીના વ્યાખ્યાનની વધારે શું તારીફ કરીએ? વ્યાખ્યાનની અંદર શ્રેતાઓને એ આનંદ ઉત્પન્ન થતા હતા કે આનદને આ લેખણી દ્વારા લખવાના માટે અમે અસમર્થ છીએ. સૂરિજીના એત્ર બીરાજવાથી પ્રજામાં ઉભય ખુશાલી પેદા થઈ હતી. એક તરફ તે ગુરૂ મહારાજે શ્રી–વીર-વચનામૃત-રૂપ-શુભ-વૃષ્ટી સુભદ્ર-ભવ્ય સને હૃદયમાં સંધી સદ્ભાવના અંકુર ઉત્પન્ન કર્યો હતે. બીજી તરફ શ્રી મેઘરાજાએ સુષ્ટીમાં જલામૃત-વૃષ્ટિ કરી દુષ્કાળ
For Private And Personal Use Only