________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાગમથ
નિરપરાધી પશુએ પ્રત્યે નામદાર દરબાર શ્રી કેટલી હદ સુધી દયાની લાગણી ધરાવે છે તે વાતની તેઓશ્રીના અથવા આ પુસ્તકના અંતમાં સક્ષિપ્તથી આપેલ થિરપુરહ ઇતિહાસથી જાણવામાં આવશે. અર્થાત્ થરાદ ( થીરપુર ) કયા સંવત્સરમાં વણ્યુ’, થીરપુર નામ રાખવાના હેતુ, કેાની અમલદારીમાં કાણે વસાવ્યું તથા આ પ્રાન્તમાં વાઘેલા સરદારાની અમલદારી કયા સમયમાં થઇ અને પહેલાં તે કચાં વસતા હતા, અને શરૂમાં આ પ્રાન્તમાં પોતાના જય રૂપી ઝડા કાણું જમાગ્યે હતા તે આદિ પુરૂષનુ નામાભિધાન ઇત્યાદી તમામ હકીકત આ ગ્રંથમાં આપેલ શિરપુરના ઇતિહાસથી જાણવામાં આવશે. સંવત્ ૧૯૮૩ની સાલમાં સુર્યાગ્ય મુનિ માંડલ સહ વ માનાચા શ્રીમદ્ વિજય-ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજનું થરાદમાં ચામાસું થવાથી તેઓશ્રીના ઉપદેશથી શુ શુ ધાર્મિક-કાર્યાં થયાં તથા વ્યાખ્યાનમાં કર્યુંશાસ્ત્ર અને ચશ્ત્રિ વાંચ્યું હતું તેના તમામ હેવાલ આ નીચે આલેખવામાં આવ્યા છે.
અશાડ સુદી ૧૪ થી ફાગણ સુદ ૧ સુધીના હેવાલ.
પ્રથમ આ શહેરમાં જૈનોનાં ઘર અઢાર સે હતાં પણ વમાન સમયમાં કાલ દ્વેષને ચેગે નાનાં મોટાં ચાર સેા ઘર
For Private And Personal Use Only