________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
熊
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ માસમાંજ વ્યાપારાદિની જાહેાજલાલી રહે છે અને આ રાહેર સ્ટેશનથી પચીસ ગાઉ છેટે હોવાથી માલવા, મારવાડાઢિ દેશેાના શ્રાવકા ઉકત કાર્યોમાં ભાગ લઇ શકયા નહીં. એવ ઉકત કારણાને લીધે ઉપધાન વહન કરવાવાલાની સખ્યા ક્રમ થઈ હતી. ઉપધાનના અઢારે દિવસેામાં નાની મેટી ધૃજાએ, અંગ રચના, રાત્રિમાં ભાવનાદિ સદ્કાર્યો સંય તરફથી કરવામાં આવ્યાં હતાં. ઉપધાન વર્ડન કરવાની તમામ ક્રિયા સાન્તમૂર્તિ વ માનચા શ્રીમદ્ વિજય-ભૂપેન્દ્રસૂરિશ્વરજી મહારાજ શ્રીના સ્વ હસ્તેજ કરવામાં આવી હતી. અહિંયાંનાં શ્રાવકોને ઉકત કાર્ય માં વિશેષ અનુભવ ન હતા તો પણ શુશ્ર્વીના ઉપદેશથી જાણ થઇને ઉપધાનમાં બેઠેલા શ્રાવક શ્રાવિકાઓની સારી રીતે સાર સંભાળ રાખવામાં આવી હતી. અર્થાત્ દત્તચિત્ત થઇ તન મન અને ધનથી સેવા બજાવી હતી. ઉપધાનની અંતમાં અર્થાત્ ઉપધાનના અંતિમ દિવસે કાર્તિક વદી બીજી ૧૦ના દહાડે ઉપધાનની માંગલિક માળા પહેરાવવા માટે ઉપધાન વહન કરવાવાલાએના સગા સંબંધી તથા માળા આરેપણુ મહેાત્સવ જોવાના માટે અહિંયાંના તથા ખીજા ગામેાના શ્રાવક શ્રાવિકાએ સિવાય
1
અન્ય જનાએ પણ અત્રે આવીને ઊચ્છવમાં વિશેષ શેશભા વધારી હતી. આ ઉચ્છવમાં એટલી મેદની એકઠી થઇ હતી કે ધર્મશાળામાં બેસવાની જગ્યા ન મળવાથી કેટલાકેાને ધર્મશાળાની બહારના ચાકમાં ઉભું રહેવુ પડયુ હતું. ગુરૂ મહારાજે માળા પહેરાવવાની વિધિ સવારના આડે વાગ્યાથી શરૂ કરી હતી તે સાડા દશ વાગે પૂર્ણ થયા પછી ઉપધાન વહન કરવાવાલા
For Private And Personal Use Only