________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંબંધીઓ તરફથી ઉપધાનવાલાને માલા પહેરાવવામાં આવી હતી. ત્યારબાદ અહિંયાંના પ્રસિદ્ધ અને ભાવિક શ્રાવક પારેખ ઉજમચંદ મેાતીચંદુના સુપુત્ર છગનચંદ ઉજમચંદ તથા વકિલ સ ંગવી પીતાંમ્બર્ વજેચદ તરફથી ઉપધાનવાલા શ્રાવકાને અમદાવાદી પાઘડી તથા શ્રાવિકાઓને ગરમ કાંમલી પહેરામણીમાં આપવામાં આવી હતી. તે સિવાય બીજા સગાં વહાલાંઓ તરફથી તથા ભાવિક અને શ્રધ્ધાળુ સદ્ગૃહસ્થા તરફથી પણ પોત પાતાની શકિત અનુસાર જુદી જુદી જાતની પહેરામણી આપવામાં આવી હતી તથા ઉપધાન કરનારાએ તરફથી ઉપધાનવાલાને વાસણ વીગેરેની ડુાંણી આપવામાં આવી હતી. ઉપરોકત માળા પહેરાવવાદિની વિધિ સમાપ્ત થયા પછી ગુરૂ મહારાજે નીચે મુજબ દેશના આપી હતી. k मुक्तिनी वरमाला, सुकृतजलाकर्षणे घटीमाला । साक्षादिव गुणमाला, मालां परिधीयते धन्यैः " ॥
ભાવાર્થ:- આ માલા મુક્તિ રૂપી કન્યાની વરમાળા જેવી છે, વળી સુકૃત જે પુણ્ય તે રૂપ જળનુ આકર્ષણ કરવામાં રેટકી ઘટમાળા સમાન છે. અર્થાત્ રેટની ઘટમાળા જેવી રીતે કુપમાંહેથી જલ આકર્ષીણુ કરે છે. તેવીજ રીતે ઉપધાન આદિ સત્કાર્યાં કરી વિધિ પૂર્વક ગુરૂ મંત્રિત વાસક્ષેપથી સુગ ંધિત કરેલી એવી ઉપરોકત માળા પહેરવાથી પણ નિરંતર આત્માની અંદર પૂણ્ય રૂપી જલનું આકષ ણ થાય છે. વળી સાક્ષાત્ ઔદાર્ય આદિ ગુણ્ણાનીજ માળા ન ઢાય તેવી રીતની આ માળા પ્રભાવિક
For Private And Personal Use Only