________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થના માટે પણ અહિંયાના સંઘે બહુ તપ જપ, અભિગ્રહ, બાધા, નિયમ, શાન્તિ, સ્નાત્રાદિ પૂજાએ તથા કુલ વ્યાપારાદિ આરંભનાં કા બંધ કરીને હડતાલ પાડી હતી. અર્થાત્ અહીંના સંઘ ઉપર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી સિદ્ધિગિરિની યાત્રા હાલમાં બંધ રાખવા આદિના માટે ફરમાન પત્રા આવ્યાં હતાં તેઓને વ્યાખ્યાનની અંદર વાંચીને સંભળાવવાથી તથા ઉપરોકત વિષયને સૂરિજી મહારાજે વ્યાખ્યાનમાં સારી રીતે વિવેચન કરી સમજાવવાથી ઘણા શ્રાવક શ્રાવિકાઓએ ગુરૂ સન્મુખ ઉભા થઇને યાત્રા-વેરા રૂપ અતિ દુઃખદ અને ભયંકર કષ્ટથી સંઘ જ્યાં સુધી મુકત ન થાય ત્યાં સુધી અનેક તરેહની બાધાઓ તથા અભિગ્રહેા લીધા હતા, યાને જયાં સુધી ઉપરના બતાવેલા સંકટમાંથી સંઘ મુક્ત ન થાય ત્યાં સુધી અમુક વસ્તુ ન ખાવી, બ્રહ્મચર્ય પાળવુ, એકાસણાં, આંબિલાગ્નિ અમુક તપ કરવું તથા ગુરૂશ્રીએ બતાવેલ “ વાવાશન મંદી, ૮૮ તેનમઃ' એ મંત્રને નિરંતર અમુક સંખ્યા સુધી જાપ કરવા ઇત્યાદી અનેક બધાએ શ્રી દાદાના દર્શનના ઉત્સુક શ્રાવક શ્રાવિકાઓએ લીધી હતી. સંધમાં શાન્તિ પ્રસરાવવા માટે સરિજીના ઉપદેશથી નિરંતર ચાર માસ સુધી શાન્તિ સ્નાત્ર પૂજા ભણાવવામાં આવતી હતી. તેમજ ત્રણ આંખિલ થતાં હતાં જે અત્યારે પણ ચાલુ છે.
66
+;
શ્રી શત્રુંજય સબંધી જૈનોની વિરૂદ્વ રાજકૈટના નામદાર એજન્ટ ટુ ધી વગર જનરલ સાહેબે જે અન્યાય યુક્ત ચુકાદો આપ્યા તેના અશુભ ખાર શ્રી આણુદજી કલ્યાણુજીની પેઢી
For Private And Personal Use Only