________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
の
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહા હા ! મહાન અÀાસની વાત છે કે ગામડાના અપતિ અને ગરીબ શ્રાવકાને સુધારવા માટે મહાત્માઓની તે પ્રત્યે એટલી ધુણીત અને સંકુચિત વૃત્તિ ! કહેવાનુ તાત્પ એજ છે કે આ દેશ ઉપર મુનિઓની તથા પૈસા પાત્ર સદ્ગ્રહસ્થાની તથા વીતત્ત્વ પ્રકાશ કરવાવાળા મહાન ઉપદેશકેાની જ્યારે શુભ ( મીઠી ) નજર થશે અર્થાત્ પોતાની ફરજ શુ છે તેના હૃદયમાં ગહન વિચાર કરીને અને પોતાની થતી ભૂલને સુધારશે ત્યારેજ આ દેશના ઉધ્ધાર થવાના છે, અને ઉપરોકત ગામેાના શ્રાવકોને પણ પોતાના દેશમાં વિચરાવવા માટે છાપા તથા પત્રદ્વારા અથવા ચાતુર્માસ આદિના માકા પર જાતે જઈને વિનતિ કરવાથી મહાત્માની કૃપા આ તરફ જરૂર થશે. શાસ્ત્રનુ વચન છે કે:
'उद्यमेन हि सिध्ध्यन्ति कार्याणि न मनोरथैः '
ઉદ્યમ કરવાથી કાર્ય સફળ થાય છે. તદનુસાર નિરંતર હુંક મુનિઓને અરજ કરવાથી કાઇ મહાત્માની શુભ નજર થશેજ. મહાન્ ભક્ત તુલસીદાસજી કહે છે કેઃ
સ્વામી કે સેવક ઘણે, સેવક કે પ્રભૂ એક; તુલસી દે। મેં સે બડા, જા કે મનમે ટેક.
તાત્પર્ય એ છે કે કોશિષ રૂપી ટેક હંમેસાં ભકિત રૂપ બની રહેશે તે કાઈ મહાત્માના હૃદયમાં તમારી વિન ંતિની અસર જરૂર થશેજ. ઉપરોકત ગામામાં ગુરૂશ્રીએ યોગ્ય અવસર સુધી
For Private And Personal Use Only