________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્યોમાં બનતી મદદ આપે છે. તેના લીધે તથા થરાદની આસપાસ આવેલ દશ પંદર ગાઉ સુધીની જૈન અને જેનેતર પ્રજાએ અગાઉથી ખબર પડવાથી નગર પ્રવેશના અવસર પર અરે આવીને ગુરૂશ્રીના દર્શનને અલભ્ય લાભ લીધો હતે. એવી રીતે મલુપુરથી પિતાના સુયોગ્ય મુનિ મંડલ સહ હજાર જનતાઓની મધ્યમાં શુદ્ધ ઇરિયામતિને શેષને ચાલતા ચાલતા જ્યાં ત્રણે રૂતુઓમાં હજારો મનુષ્યની શારીરિક બાહ્ય આતાપને અલગ કરે છે અને શીતળ ઉદકથી પરિપૂર્ણ એવા આ શહેરની બહાર આવેલા સુથારીઆ નામના કુવાની નજીકના રરત થઈને જ્યાં સભાગ્યવતી અને સુંદરી સેંકડો લલનાઓ વિવિધ માંગલિક ગીતે ગાવી રહી છે તથા પોતાના કર કમળામાં માંગલિકના માટે અક્ષત, કુંકુમ, શ્રીફળ આદિ માંગલિક પદાર્થોને લઈને વર્ષો રૂતુમાં જેમ મયૂર મેઘની રાહ જુએ છે તેવી રીતે ગુરૂશ્રીના મુખ રૂપ ચંદ્રની રાહ જોતી જે રસ્તાની સન્મુખ ઉભી રહી. છે તે શહેરના મુખ્ય રસ્તેથી હજારો મનુષ્યથી વીંટાયેલા મુનિ મંડલ સહ શ્રીમાન વિજય ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજે શહેરમાં પ્રવેશ કર્યો અર્થાત સંવત ૧૯૮૨ ના જેઠ સુદ ૭ વાર ગુરૂ તા. ૧૭-૬-૧૯૨૬ના રોજ સવારના સાત વાગ્યાના આશરે ગુરૂશ્રીને નગર પ્રવેશ થયું હતું. જે વખતે ગુરૂશ્રીએ નગરમાં પ્રવેશ કર્યો તે વખતે આ શહેરની અપૂર્વ શોભા માલમ પડતા હતી. અર્થનું આખું શહેર વિવિઘ તરેહનાં માંગલિક વાજીત્રથી તથા હજારે મનુષ્યના મુખથી એકી સાથે ગુરૂ મહારાજની જય દવની બેલવાથી આખું શહેર ગુંજી ઉઠયું હતું. બાદ પ્રવેશ
For Private And Personal Use Only