________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
ક
.
સ્થિરતા કરી સમાચિત સધ આપેલ હતા. ત્યાંથી વિહાર કરી મલુપુર પધાર્યા. ત્યાં ગુરૂ મહારાજનાં દર્શન કરવા માટે થરાદથી સેંકડા આખાલ વૃદ્ધે શ્રાવકે આવ્યા હતા. મલુપુરમાં શ્રાવકાની વસ્તીના અભાવે ત્યાં ઉતરવા વિગેરેની તમામ સગવડ ત્યાંના પાટીદારા (પટેલા) તરફથી કરવામાં આવી હતી. મલુપુરથી થરાદ એક ગાઉ થાય છે. બીજે દહાડે સૂર્ય ઉદયને પહેલાં થરાદથી જૈન તેમજ જૈનેતર સખ્યાબંધ મનુષ્યેાના આગમનથી મલુપુર મનુષ્યમય થઇ ગયુ હતુ. અર્થાત્ થરાદની જનતા સૂરિજીના દર્શનના માટે ઈંડાં સુધી ઉલટી હતી કે મલુપુરમાં મલુપુરની બહાર અને થરાદ અને મલુપુરની વચમાં મનુષ્યની મેદની સિવાય બીજું કાંઇ પણ જોવામાં આવતું ન હતુ અર્થાત્ એટલા મનુષ્યાની દર્શનના માટે આવ જાવ થતી હતી કે જેવી રીતે કાર્તિક અને ચેતરી પુર્ણિમાના મેળાઓ ઉપર યાત્રાળુઓની પાલીતાણા અને તલાટી વચમાં આવજાવ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે વેળા હજારે મનુષ્યેાની આવજાવ થવાથી થરાદ અને મૃત્યુપુર એકજ માલુમ પડતાં હતાં. અહિં કઇ શંકા કરશે કે થરાદમાં તા જૈન અને જૈનેતરની વસ્તી અંદાજે ચાર પાંચ હુજારની છે તા હજારો મનુષ્યે કયાંથી આવ્યા ? તેનુ સમાધાન એવી રીતે સમજવું કે આ દેશમાં કેાઇ વખત મહાન ભાગ્ય યાગ્યેજ સાધુ સમુદાય સહિત મહાન આચાર્યોનુ પધારવું થાય છે, તથા ખીજા દેશેાની માક આ દેશમાં મત તથા ધર્મ સંબંધી. પરસ્પર મમત્વભાવ તથા ઝગડાએ નથી. અર્થાત્ જૈન તેમજ જૈનેતર બધાએ પરસ્પર મૈત્રીભાવથી વર્તે છે, અને એક બીજાના ધાર્મિક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only