________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાને તથા દહેરાશરોને કર્ણોદ્ધાર કરવાની પૂર્ણ આવશ્યકતા છે. બાદ ત્યાંથી વિહાર કરી મરી પાવડ પધાર્યા. ત્યાંના સંઘ પણ બહુજ આડંબર સહિત સામૈયું કર્યું હતું. ત્યાં ગુરૂ મહારાજે ગાવા મથ ઘ” તે ઉપર અતીવ રોચક ઉપદેશ આપ્યા હતા. બાદ ત્યાંના ભાવિક શ્રાવકે તરફથી પ્રભાવના તથા નવકારસી કરવામાં આવી હતી. થરાદના સંઘ તરફથી હોણી આપવામાં આવી હતી.
પાટણથી તે ઉપરોક્ત બધા ગામોમાં કાળદેશના પ્રભાવે બહેપારાદિની મંદી હોવાના કારણે જૈનોની આર્થિક સ્થિતિ નબળી હેવાથી દહેરાશની તથા ધાર્મિક સ્થાનેની જોઈએ તેવી વ્યવસ્થા રાખવામાં આવતી નથી. તેમ થવાનું ખાસ કારણ દ્રવ્ય અભાવ, બીજું કારણ મુનિઓના અભાવ અર્થાત્ આ તરફ ભાગ્ય ચેગ્યેજ અતરના શ્રાવકને મુનિઓનાં દર્શન થાય છે. તે પણ કોઈ વખત આબુ આદિ તીર્થોની યાત્રાએ જતાં તથા ગુજરાતથી મારવાડ જતાં બહુજ વિનંતિ કરવાથી મહા મુશ્કેલીથી એકાદા દીવસની સ્થિરતા થાય છે. તે દિવસ તે તેઓશ્રીના આહારપાણી આદિની ખાતર તબજામાંજ ચાલ્યા જાય છે. બીજે દિવસે જેનું મે ભાગ્ય હોય છે તેઓનેજ મુનિશ્રીનાં દર્શન થાય છે અર્થાત્ વિડારના માટે એવી શીવ્રતા કરે છે કે વિલંબ કરશું તે ફેર કેઈ શ્રાવક આડો પડી રેકીને એકાદ દિવસ ખરાબ કરશે. આમ ઈચ્છી ત્વરાથી વિહાર કરી જાય છે એમ ત્યાંના શ્રાવકથી જણાયું છે.
For Private And Personal Use Only