________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસપાસના
બાવીસમા શ્રી નેમનાથ સ્વામીજીની અને પદરમા શ્રી ધર્મનાથજીની મૂર્તિ બીરાજેલી છે. અહિંયાં દરેક પેાષ દશમીના મેળા ભરાય છે. તેમાં ડીસા, રાજપુર, પાલણપુર, પાટણ, ડીસાકેમ્પ, થરાદ, વાવ, ધાનેરા આદિ શહેરના તથા ગામેાના સેંકડો શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાએ અતરે આવીને અપૂર્વ દર્શનનો લાભ લે છે. અરેની પ્રાચીનતા અતાવવા માટે જાણવા યોગ્ય કાઈ ખાસ દૃસ્ય નથી, અતરે વિશેષ હાલ તીર્થ ગાઇડ તથા તીમાલા આદિ પુસ્તકાથી જાણવા. અંતરૈના દહેરાશર આદિની સાર સંભાળ રાખવા માટે ડીસાના સંઘ તરફથી મુનિમ રાખવામાં આવેલ છે. અર્થાત ડીસા સંધ તરફથી અંતરેની તમામ સગવડતા કરવામાં આવે છે. ત્યાંથી નેસડા પધાર્યા. ત્યાંના સઘે ખૂબ ઠાઠપાઠથી સામૈયુ કર્યું હતું. ત્યાં “ દાન આપવાથી શું લાભ થાય છે; દાન કેટલા પ્રકારનુ હાય છે અને આગળ દાન આપવાથી કાણે ભવ રૂપી સમુદ્રનો અંત કર્યો ” તે વિષયને ઉપદેશ દ્વારા વિસ્તાર પૂર્વક ચર્ચવામાં આવ્યે હતા, અને રાત્રે દયા ઉપર સરસ વ્યાખ્યાન થયું હતું. ઉકત વ્યાખ્યાનના લાભ ત્યાંની બ્રાહ્મણ, રાજપૂતાદિ સમસ્ત પ્રજાએ લીધા હતા. 'તમે એકાદીનું વ્રત નિરંતર કરવા તથા મદ્યપાન આહેડા આઠ્ઠી આ જીંદગીમાં નહી કરવાના રાજપૂતાએ સેગન લીધા હતા. ત્યાં ગુરૂબીને ધાનેરા પધારવા વિનતિ કરવા ધાંનેરાના ભાવિક શ્રાવકા આવ્યા હતા. પણ વરસાદના દહાડા નજીક હાવાના લીધે ધાંનેરા સંઘની વિનતિ સ્વીકારવામાં આવી ન હતી. ત્યાં એક ક્રુપાશ્રય, વીશ ઘર શ્રાવાનાં તથા શિખરબંધ એક દહેરાશર છે. ત્યાંથી કાયણા
For Private And Personal Use Only