________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશરે ગુરૂ મહારાજે પ્રવેશ કર્યો હતો. ત્યાં ત્રયતાપને દૂર કરવાવાળી એવી શ્રી શાંન્તિનાથ સ્વામિની સ્તુતિ રૂપ માંગલિક
કને ઉત્સાહીત શ્રેતાઓની સન્મુખ ઉપદેશ દ્વારા વ્યાખ્યાન કરવાથી શ્રોતાઓના હૃદય રૂપ મંદિરમાં સારી છાપ પાડી હતી. અર્થાત ગુરૂશ્રીના મુખથી શાન્તિનાથ સ્વામિની સંધ માટે માંગલિક રૂપ સ્તુતિ શ્રવણ કરીને આબાલ વૃદ્ધ બધાએ પિત પિતાના હૃદયમાં નિશ્ચય કરતા હતા કે આ વર્ષમાં આપણા દેશમાં આનંદ મંગલ વર્તાશે. કારણ કે સૂરીજી મહારાજે સંઘની શાન્તિના માટેજ શ્રી શાન્તિનાથ સ્વામિની વ્યાખ્યાન દ્વારા સ્તુતિ કરી છે. એવી રીતે બધાએ પોત પોતાના હૃદયમાં સદ્ વિચારો કરતા હતા. શાસ્ત્રનું વચન છે કે –
"यादृऋषि भावना यस्य, सिद्धिर्भवति तादृषि" ॥
અર્થાત જેવી જેની ભાવના હોય છે તેવી રીતે જ સિદ્ધિ પણ થાય છે. અમારે અહિં પણ તેજ બેગ બન્યું હતું. પાંચ સાત વરસથી આ દેશમાં કરવા વરસને લીધે આ દેશની પ્રજાએ મહાન સંકટ ઉઠાવ્યું હતું તે શુભ વેલાએ ગુરૂશ્રીનાં પગલાં આ દેશમાં થવાથી આખા દેશમાં આનંદ મંગલ વર્યો હતું. બાદ ઉપદેશના અંતમાં અતરેના રહીશ હરા વીરચંદ ભાઈચંદ તથા તેઓના કુટુંબનાજ નવ યુવક શ્રીયુત ભુદરમલ ખેતીએ ગુરૂ ગુણ-ગભિત સુંદર શોમાં પિતાની બનાવેલી નૂતન ગુહલીએ ગુરૂ ભક્તિમાં ગરકાવ થઈને સરસ અને મધુર
For Private And Personal Use Only