________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં રસ્તાની ડાબી બાજુએ આવેલ સ્ટેટનું દવાખાનું તથા સરકારી કન્યાશાળા અને ગુજરાતી સ્કૂલ આદિ સંસ્થાઓની નજીક થઈને શહેરના મુખ્ય બજારમાં હજારે મનુષ્યના સમૂહ સાથે ગુરૂ મહારાજ પધાર્યા ત્યારે સેંકડે ભાવિક શ્રાવક માંગલિકના અર્થે અબીર, ગુલાલ ઉછાળતા હતા તે વખતે બજારની અપૂર્વ શભા માલમ પડી હતી. બજારની બંને બાજુની હાટ પંકિતઓને સ્વચ્છ વિવિધ માંગલિક રંગથી રંગવામાં આવી હતી અને બને તરફ સારી અને રેશમી કાપડ તેમજ શ્રીફળનાં તેરણે લટકાવવામાં આવ્યાં હતાં તથા રંગબેરંગી ધ્વજા પતાકાઓ અને સુંદર વાવટાઓથી આખું બજાર શણગારવામાં આવ્યું હતું. અને સ્થાને સ્થાન પર વિશ્રામના માટે સુંદર કાપડના મંડપ તથા પિત પિતાની શેરીના મુખ્ય દ્વાર ઉપર સોનેરી અક્ષરેથી કોતરેલી ગુરૂ મહારાજના નામની આવકાર પત્રિકાઓ લગાડવામાં આવી હતી. અને પગ પગ પર સેંકડો ભાગ્યવતીએ શ્રીફળ આદિની રૂપા નાણુ સહિત ગુહલીએ કરીને અક્ષતથી ગુરૂશ્રીને વધાવતી હતી. બાદ આંબલી શેરીમાં આવેલા શ્રી સુપાર્શ્વ પ્રભુનાં અને તેનારાની શેરીમાં આવેલા શ્રી ગેડી પાર્શ્વન નાથ પ્રભૂમાં સંઘ સહ દર્શન કરીને ત્યાંથી સેંકડો સૌભાગ્યવતીઓ માંગલિક ગીત ગાઈ રહી છે તેવા મહાન આડંબર સહિત વાજતે ગાજતે શહેરની મધ્યમાં થઈ પિષધશાલાની આગળ સાઈનબર્ડો આદિથી સુસજિજત કરેલા નૂતન દરવાજામાં થઈ અનેક ધ્વજા પતાકાઓ વાવટા અને તેરણાથી શુભિત કરેલી એવી શહેરની મુખ્ય પિષધશાલામાં સાડા અગ્યાર વાગ્યાના
For Private And Personal Use Only