________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ܪܦ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉતરવા માટે એક સારી સગવડતાવાળી વિશાળ ધર્મશાળા છે આ ધર્મશાલાના મુખ્ય દરવાજાના આજુબાજુના મેડા ઉપર સાધુ સાધ્વીઓને ઉતરવા માટે તથા શ્રાવક શ્રાવિકાઓને પ્રતિક્રમણ આદિ ધર્મધ્યાન કરવા માટે વિશાળ ડાલે રાખવામાં આવેલા છે તેની નીચે તીની તથા જાત્રાળુએની સાર સભાળ માટે પાટણ સ ઘ તરફથી પતી રાખવામાં આવી છે. પાટણથી આ ગામ નજીક હાવાના લીધે યાત્રાળુએની આવજાવ નિર ંતર થતી રહે છે. અતરે સુરીજી મહારાજને પહાંચાડવા માટે આવેલ પાટણ નિવાસી શ્રીયુત્ શેડ જેસીંગભાઇ નેહાલચંદ તથા શેડ જેસીંગભાઇ લેહરૂભાઇ તરફથી લાખેણી આંગી, દેશની આદે પ્રભુની ભક્તિ તથા પહોંચાડવા માટે સાથે આવેલ સ્વમિ ભાઈઓની ભક્તિ નિમિત્તે સ્વમિ વાત્સલ્ય કરવામાં આવેલ હતુ. પાટણના ઉક્ત શ્રીમાના તરફથી પાટણમાં ગુરૂજી મહારાજની તથા ગુરૂશ્રીના દર્શનના માટે આવતા સ્વધમિ ભાઈઓની તન મન અને ધનથી સારી પેઠે ભક્તિ ખજાવવામાં આવી હતી. તેટલા માટે તેને અહીંની “ શ્રી રાજેન્દ્ર-જૈન-સેવા સમાજ શતશઃ ધન્યવાદ ” આપે છે.
ત્યાંથી વાગડૂદ પધાર્યા. ત્યાંના સંઘે સામૈયાદિથી ગુરૂશ્રીના સારા સત્કાર કર્યા હતા. આ ગામમાં પંદર ઘર શ્રાવકનાં તથા એક ઉપાશ્રય અને એક દહેરાશર છે. અંતરે દમા પમેધમ : એ વિષયના ઉપદેશ આપ્યા હતા. અંતમાં ત્યાંના રાજપૂતા, પાટીદાર આદિ કૃષિકારોએ એકાદશીને દહાડે રાત્રિમાં ન ખાવું તથા મદ્યપાનાદિ અભક્ષ પદાર્થોના તથા નિરપરાધી હરણુ આદિ પશુઓની હિંસા નહિ કરવી ઇત્યાદિ તેઓએ જીંદગીભરના માટે શપથ કર્યા હતા. ઉપદેશના અંતમાં થરાદ નિવાસી વેારા
For Private And Personal Use Only