________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
ગુરૂશ્રીને થરાદ લઈ જવા માટે સાથે હોવાથી તથા બીજા વારા જેવતલાલ કેસરાજી તથા સરૂપચંદ ભુખણુભાઇ વિગેરે પણ ચામાસાની વિનંતી કરવા માટે પાટણ આવ્યા હતા તેથી પાટણના રાઘની વિન'તી મેાકુફ રાખવામાં આવી હતી.
આચાર્ય શ્રી પાટણથી પોતાના સુયોગ્ય મુનિ માંડલ સહુ વૈશાખ વદ ૧૨ ના વિહાર કરી શ્રી ચારૂપ-તીર્થ પધાર્યા. આ ચારૂપ તી ગુજરાતના પ્રાચીન પાટનગર અણહીલપુર પાટણથી ચાર ગાઉ દૂનું એક નાનું ગામડું છે. તેમાં જૈતાનુ અત્યારે એકપણ ઘર નથી ફક્ત સા ઘર ખેડુતોનાં છે. અંતરેની પ્રાચીનતા બતાવવા માટે શ્રીપાર્શ્વનાથ પ્રભૂની પ્રતિમા સિવાય બીજી કાંઈ ખાસ જોવા લાયક નથી. અને તેથી ખ્યાલ આવે છે કે ભૂતકાળમાં અહિં જેનાની વસ્તી હશે. જે પ્રતિમાજી ત્યાં હાલ બિરાજે છે તે ૫,૮૬,૬૬૨ વર્ષ ઉપર ભરાવેલાં કહેવાય છે.
“ શ્રી કાન્ત નગરીના ધનેશ નામના શ્રાવક દરિયાઇ સ જવા માટે વહાણમાં બેઠા અને વહાણુ હંકારવાના હુકમ કર્યા; પરંતુ તેના અધિષ્ઠાયક દેવતાએ તે વહાણને સ્થંભન કરી દીધુ હતુ. એટલે ધનેશે તે બ્યતર દેવતાની વિધિ પૂર્વક પૂજા કરી, ત્યારે તે વ્યંતર ધ્રુવ પ્રસન્ન થઈ સમુદ્ર ભૂમિમાંથી શ્યામવણી ત્રણ પ્રતિમા લાવી શેડને તેની પ્રતિષ્ઠા કરવા કહ્યું. આ ઉપરથી શેઠે ત્રણ પ્રતિમાની યાગ્ય મુનિ પાસે પ્રતિષ્ઠા કરાવી ત્રણે પ્રતિમાને જુદા જુદા યોગ્ય સ્થાને શ્થાપન કરી હતી. તે એ કે શામળાજી પાર્શ્વનાથજીની પ્રતિમા ચારૂપ ગામમાં સ્થાપન કરી હતી જે હાલે ત્યાંજ બીરાજમાન છે. બીજી શ્રી અરિષ્ઠ
For Private And Personal Use Only