________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરફથી સારી રાખવામાં આવે છે. તાડપત્ર પરી લખાએલા જૈન સિદ્ધાન્તના મહાન ભાંડાગાર પ્રાચીન ત્રણ શહેરમાં સંભળાય છે. જેસલમેર, ખંભાત અને પાટણ, તેમાં પણ પાટણના ભંડારની વ્યવસ્થા સારી છે. અતરે શ્રીમાન નેમિસૂરીજીના ઉપદેશથી શહેરમાં રહેલા નાના મોટા ભંડારેનું સારી વ્યવસ્થાથી એક જ જગ્યાએ સંગઠન કરવા માટે રા. ર. શ્રીયુત્ સેવંતીલાલ નગીનદાસભાઈએ જન ભાંડાગાર મહાન હેલ માટે શ્રી સંઘને પચાસ હજાર રૂપીઆ અર્પણ કર્યા છે અને બંધાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. ઉક્ત શ્રીમાને ગઈ સાલમાં એક લાખ રૂપીઆ ખર્ચાને વશ સ્થાનકનું ઉજમણું ઉજખ્યું હતું. તે પ્રસંગે પણ જેનોની ઉન્નતિના માટે કઈ છેટાં મોટાં કાર્યો કર્યા હતાં. બીજા પણ આ શહેરમાં ર. રા. શ્રીયુત પૂનમચંદ કરમચંદ કટાવાલા તથા શા. છોટાલાલ કલાચંદ આદિ ધનાઢ્ય અને સખી ગૃહ વસે છે. તેઓ પણ ઘણી વખત જીણું દ્વાર આદિનાં કાર્યોમાં સારે ભાગ લઈ પિતાની લક્ષ્મીને સદ્વ્યય કરે છે. આ શહેરમાં ફાટી પિલના દરવાજા બહાર શેઠ જેસીંગલાલભાઈની ભમરીયાની વાડીમાં હલકુવા પાસે શ્રી પાટણ જૈન મ ડલ બેડીંગ આવેલી છે જે વાડી મકાને સહીત બેડીંગના વપરાશ માટે શેઠ જેસીંગલાલભાઈએ ભેટ કરેલ છે, તેમાં લગભગ ચાળીસ વિદ્યાર્થીઓ રહી અભ્યાસ કરે છે. તેમાં રહી સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી, આદિ વ્યવહારિક જ્ઞાન મેળવી શકાય છે, તેમજ ત્યાં જૈન ધર્મ સંબંધી ધાર્મિક જ્ઞાન પણ અપાય છે, ઉપરાંત દર રવિવારે પ્રતિક્રમણ અને દરરોજ પ્રભૂની પૂજા વિગેરે થાય છે. બેડીંગમાં ઘર
For Private And Personal Use Only