________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દહેરાશની દેખરેખ સારી અને પ્રશંસનીય છે. અર્થાત્ એકાન્ત ગલીમાં તથા જ્યાં કાલદેષના ગે એકપણ શ્રાવકનું ઘર નથી ત્યાં પણ સંઘ તરથી ટપુટ આદિની વ્યવસ્થા તથા દહેશરની પૂજા સંબંધી દેખરેખ બરાબર થાય છે. અને પૈસાપાત્ર ગૃહ તરફથી વરસમાં એક બે દહેરાશરને જીર્ણોદ્ધાર પણ થાય છે.. શાસ્ત્રનું વચન છે કે “નવું દહેરાસર બંધાવવા કરતાં જીર્ણોદ્ધાર કરાવવામાં આઠગણે લાભ થાય છે. એ શાસ્ત્રીય વચનને
અતરના શ્રાવકેએ સાર્થક કર્યું છે. અહિંયાં ફેફલીઆવાડામાં સભ્ય મેરની દેખરેખ નીચે સુરક્ષિત અતીવ પ્રાચીન અને વિસ્તીર્ણ જૈન મહાન ભાંડાગાર તાડપત્ર પરી લખાવેલ શ્રી “જન સંઘ ભંડાર” ઘણા કાળથી સ્થાપન કરેલ છે. તેમાં પંચાંગી, સહિત આચારાંગાદિ જૈન-સિદ્ધાન્ત તથા મહાન આચાર્યોએ બનાવેલા સેંકડો જેને ગ્ર પડિમાત્રાદિ સુંદર જેન લિપિમાં તાડપત્રોપરી લખાયેલા સુંદર બંધન અને બ્રેસ્ટન સહિત આ ભંડારમાં સ્થાપન કરેલા છે. આ ભંડારનું સૂરિજી મહારાજે પિતાના સુયોગ્ય મુનિ મંડલ સહ ત્રણ ચાર વાર જાતે જઈને ત્યાં બે ત્રણ ઘડીની સ્થિરતા કરી સિદ્ધાન્તનું તથા અન્ય પ્રાચીન ગ્રંથોનું બારીકીથી અવકન કર્યા ઉપરાંત પોતાના સ્થાન ઉપર પણ નિરંતર ત્રણ ચાર પ્રતે મંગાવીને સાક્ષર મુનિઓ સહ નું અવલેકન કર્યું હતું. ગ્રંપરી વિશેષ કરીને વિક્રમ સંવત ૧૧૦૦ અને ૧૨૦૦ ને સંકે જોવામાં આવતું હતું. અતરે બીજો ભંડાર તાડપત્રપરી લખાયેલ સંઘવી પોળના ઉપાશ્રયમાં આવેલ છે, તેનું પણ નિરિક્ષણ કર્યું હતું. ભંડારની દેખરેખ આ પિાળના શ્રાવકે
For Private And Personal Use Only