________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દહેરાશર પણ રાખવામાં આવેલ છે. વળી દર રવિવારે જુદા જુદા વિષય ઉપર નૂતન લેખ બનાવીને વિદ્યાર્થીઓ પરસ્પર એક મિટીંગ દ્વારા ચર્ચે છે. ત્યાં વ્યાયામ આદિની પણ સારી સગવડતા રાખવામાં આવેલ છે. પાટણમાં બીજી પણ શ્રી હેમચંદ્રાચાર્ય, વાંચનાલય નામની સંસ્થા પણ સારી રીતે ચાલે છે. અર્થાત્ તેમાં સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દૈનિક આદિ હિન્દી, ગુજરાતી તથા ઈગ્રેજી પત્રો આવે છે. તેમજ ઉક્ત સરથા તરફથી પ્રાચીન જૈન ગ્રંથ પણ પ્રકટ થાય છે. તે ઉપરાંત બીજી પણ ન પાઠશાળ, જેન લાઈબ્રેરી, ઉદ્યોગાલય, ઔષધાલય, હાઈસ્કૂલ, બોડીંગ, દાનાલય, જૈન વિસી આદિ નાની મોટી ધાર્મિક તથા પારમાર્થિક ઘણી સંસ્થાએ આ શહેરમાં ચાલે છે. અરે શ્રીમાન વ્યાખ્યાન વાચસ્પતિ-મુનીશ્રીયતિન્દ્રવિજયજી મહારાજ સુગ્ય મુનિમંડલ સહ માલવાથી સંધ સહિત વિહાર કરી પાલીતાણા, જુનાગઢ, શંખેશ્વર આદિ મહાન તીર્થોની યાત્રા કરતા પાટણ પધાર્યા હતા તેઓ શ્રી પણ શ્રીમદ્ વિજય ભૂપેન્દ્ર સૂરિજી મહારાજ આદિ મુનિ મંડલસહ પાંચ સાત દિવસ સ્થિરતા કરી અતરે રહેલા ચેત્યાનાં દર્શન તથા નાની મોટી સંસ્થાએનું નિરિક્ષણ કરી તારંગાઇ કુંભારીયાજી, તથા અબુદગિરિ આદિ મહાન તીર્થોની યાત્રા કરતા મારવાડ પધાર્યા. અતરેના ભાવિક શ્રાવક શ્રાવિકાઓએ “જેવી કથની તેવી રીતે જ કરણ” અર્થાત્ પ્રતિક્રમણ, પડિલેહણ, ગોચરી આદિને વર્તાવ શાસ્ત્રોક્ત જોઈને તેઓશ્રીને ચોમાસા માટે અતરેના સભ્ય ગૃહસ્થોએ બહુ આગ્રહ કર્યો હતે પણ અમદાવાદથી જ થરાદ નિવાસી શ્રાવકે
For Private And Personal Use Only