________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર
નેમિની અને ત્રીજી પ્રતિમા પાર્શ્વનાથજીની હતી. તેને શ્રી સ્થંભન (ખંભાત) ગામ પાસે શેઢીકા નદીના કાંઠા ઉપર તરૂજાલ્યાંતર ભૂમિમાં સ્થાપન કરી હતી. તે પ્રતિમા હાલે ખંભાત બંદરમાં આવેલા ભવ્ય દહેરાસરમાં બિરાજમાન છે.”
બિંબાસનના પાછલા ભાગમાં નીચેની પંકિતએ લખેલી હવાનું સંભળાય છે.
"नमस्तीर्थकृतस्तीर्थे वषर्दोके चतुष्ठये ।
પાદવા ના દાલમિત્રથમ I "
ભાવાર્થ- વીસીના નેમિનાથ તીર્થંકરના શાસન પછી ૨,૨૨૨ વર્ષ પછી આષાઢ નામને શ્રાવક ગોડ દેશવાસી હતું. તેણે ત્રણ પ્રતિમાઓ ભરાવી હતી એ ત્રણમાંની આ પ્રતિમા પણ એક છે. આ ગણત્રીથી નિર્ણય થાય છે કે આ પ્રતિમાજી બનાવ્યાને ૫,૮૬,૬૬ર વર્ષ લગભગ થઈ ગયાં છે. આ હકીક્ત મહું શ્રીમદ્ વિજ્યાનંદ સૂરીશ્વર (આત્મારામજી ) ના બનાવેલા “શ્રી તત્વનિર્ણય પ્રાસાદ” નામના ગ્રંથમાં પૃષ્ઠ પ૩૩, ૫૩૪ માં લખેલી છે અને વધારે ખાતરી માટે “પ્રભાવક ચરિત્ર” તથા “પ્રવચન–પરીક્ષા” નામના ગ્રંથ જેવા ઉપરોક્ત હકીગતની શ્રી ચારૂપનું અવેલેકન” નામના પુસ્તકમાં ભલામણ કરી છે.
અહીં પહેલા સાધારણ દહેરાશર હમણ પણ મેજુદ છે. તેજ દહેરાશરની નજદીકમાં જમણું બાજુ શ્રી વિજયનેમિસૂરીજીના ઉપદેશથી શ્રી પાટણના સંઘ તરફથી ભવ્ય-શિખરબંધ નવું દહેરાશર તૈયાર થાય છે અને તે દહેરાશરને ફરતી જાત્રાળુઓને
For Private And Personal Use Only