________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
હતાં. અંતરે શામળાની પોળના રહીશ રા. રા. શ્રીયુત કચરાભાઇ નાથુભા અને હાઇકાના વકીલ શ્રીયુત જેસીંગભાઇ પાચાભાઇએ વિગેરે સદગૃહસ્થો ભેગા થઇને ગુરૂશ્રી રાજનગરમાં પધાર્યા તેની ખુશાલી માટે નરોડા તીર્થના સધ નિકાળ્યા હતા. સંઘમાં એ એક હજારના આશરે શ્રાવક શ્રાવીકાઓની હાજરી હતી તથા શ્રી વત માનાચાર્ય શ્રીમદ્ વિજય ભુપેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રી પણ સુયોગ્ય મુનિ મડલ સહિત સંઘમાં પધાર્યા હતા અને બીજા મૂનીઆપણુ જેવા કે વિજય માણેકસિ હુ સૂરિજી આદિ પોતાના સહ વી મુનિઓ સહિત ત્યાં પધાર્યા હતા. ત્યાં ઉપર બતાવેલા સદ્દગૃહસ્થો તરફથી પૂજા. પ્રભાવના અને પ્રભુની લાખેણી આંગી રેશની અને નવકારી કરવામાં આવી હતી. ત્યાં શ્રાવકેાનાં ઘર પચાસ ગ્રંથો વાંચનાલય છે. ત્યાં અમદાવાદના અને ત્યાંના સંધ તરફથી દહેરાશરતી અને યાત્રાળુ એાની સગવડતા માટે એક પેઢી સ્થાપન કરવામાં આવી છે. ત્યાં ત્રેવીશમા શ્રી પાર્શ્વપ્રભુનુ સુંદર અને વિશાળ દğરાશર છે. તેમાં શ્રી પાર્શ્વનાથ સ્વામીની શ્યામ વર્ણી મૂર્તિ ચમત્કારીક છે. અને નરોડા ગાડાજી પાર્શ્વ પભુના નામથી પ્રસિધ્ધ છે અહિં આચાર્ય મહારાજ આદિ મુનિયરા તરફથી ચૈત્યવદન, સ્તુતિ, સ્તવનાદિ બનાવવામાં આવ્યાં હતાં જે આ પુતકના અંતમાં આપવામા આવ્યાં છે. અહિં સંધ તરફથી જીર્ણોધ્ધારનું કામ ચાલુ છે. અહિં યાત્રાળુઓને ઉતરવા માટે બે શંશાળાઓ છે. ત્યાંથી બીજે દહાડે વિહાર કરી અમદાવાદ પધાર્યા. ત્યાં ગુરુશ્રીના દર્શનના માટે આવનાર બહાર
ગામના વધી
For Private And Personal Use Only