________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ3
કરાવી તેમાં સંવત ૧૯૪૩ને મહા વદ ૧૦ના દહાડે શ્રી મલ્લીનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અહીને બીજે હાલ તીર્થ સંબંધી બીજી પુસ્તકથી જાણ. ત્યાં બે દિવસ સ્થિરતા થઈ હતી. અહિંયાં વડનગર માલવાના રહીશ શ્રીયુત્ શેઠ સેવારામજી તરફથી તથા ખીમેલ (મારવાડ) વાલા શ્રીયુત્ પુખરાજજી તરફથી બે દિવસ પ્રભૂત્રોને લાખેણ આંગી તથા મેટી પૂજા ભણાવવામાં આવી હતી. ઉકત સંગ્રહ અતરે પરિવાર સહીત સ્થાવર જંગમ તીર્થની યાત્રા માટે આવ્યા હતા. ત્યાંથી
ટાણ, બેરીઆવી થઈ મહેસાણુ પધાર્યા. મહેસાણું શહેર પ્રાચીન હોવા છતાં પણ બજાર તથા મકાનનું દશ્ય વર્તમાન સમયને અનુકૂળ પ્રશંસનીય છે. અહિંયાં શ્રાવકેનાં ઘર ત્રણ સે, બે ઉપાશ્રય અને એ સાધુ સાધ્વીઓને તથા શ્રાવક શ્રાવીકાઓને વેગ ભવ્ય વિશાળ બજારમાં આવેલી પિષધશાલાએ છે અને નાનાં મોટાં મળીને બાર જેન દહેરાશરો છે. અત્રેના હેરાશરો રમણીય અને પ્રાચીન હોવાથી તથા આ શહેર તારંગાઇ, આબુજી અને મારવાડમાં આવેલા ગઢવાડ પ્રાન્તમાં પંચતીર્થની યાત્રાએ જતાં આવતાં વચમાં આવવાથી બહુજ યાત્રાળુઓ દર્શનના માટે અત્રે ઉતરે છે. ગુરૂશ્રીએ શહેરના કિનારે આવેલી સાધુ સાધ્વીઓને યોગ્યતાવાળી દાદા સાહેબની વાડીની ધર્મશાળાના વિશાળ હાલમાં મુકામ કર્યો હતો. અહિંયાં યાત્રાળુઓને ઠેરવા માટે સ્ટેશન પર અને ગામમાં વિશાળ ધર્મશાળાઓ છે. અહિંયાં
ન બાલવૃદ્ધોને અને વિદ્યાના ઉત્સાહી જૈન સાધુ સાધ્વીઓને સંસકૃત આદિ વિદ્યાની પ્રાણીના માટે સારી સગવડતાવાળી શ્રી
For Private And Personal Use Only