________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ
ત્યાં એક ઉપાશ્રય શિખરબધ શ્રાવકેનાં છે. ત્યાંથી પાછા શ ંખેશ્વર પધાર્યા. —શંખેશ્વરથી પાટણ પધારવું.
દહેરાશર અને પર ઘર
સપ્તેશ્વરથી ગુરૂ મહારાજના રાધનપુર, ભાભર થઇ સીધા થરાદ પધારવાનો વિચાર હતા. પણ પાટણનિવાી નિષ્પક્ષપાતિ ક્રિયાપાત્ર શુદ્ધ સાધુઓના અનુરાગી ચાખાવટી પાડાના રહીશ શ્રીયુત્ શેડ જેસીંગભાઇ નેહાલચંદ તથા ખેડતરવસીની પોળના શ્રીયુત શેડ જેસીંગભાઇ લેહરૂભાઇ તથા બ્રાહ્મણવાડાના સરસ ગવૈયા ઝવેરી મોહનલાલભાઇ આદિ ભાવિક શ્રાવકેાએ ગુરૂવર્ય ને પાટણ પધારવા માટે અતિ આગ્રહ કરવાથી ત્યાંથી ખીન્ત ચૈતર વદર વિહાર કરી મુજપુર થઇ સમી પધાર્યા. ત્યાં શ્રાવક શ્રાવિકાને ધર્મ ધ્યાનના માટે જુદી જુદી છે. ધર્મશાલા તથા બે ઉપાશ્રય છે. અંતરે ધર્મની સારી લાગણીવાળા શ્રાવકોનાં સા ઘર છે. ત્યાં ચય તીર્થંકર શ્રાવીર પ્રભુનું ભવ્ય દહેરાશર છે. તેમાં થમત્કારી અને સુંદર આકૃતિવાળી શ્રા વીર પ્રભુની મૂર્તિ છે. શ ંખેશ્વરની જાત્રાએ જતાં રાધનપુર આદિના શ્રાવક પણ અંતરે આવી દર્શનના લાભ લે છે. અહિયાં નિરંતર પચીસ ત્રીસ શ્રાવકો ઉભય કાલના પ્રતિક્રમણ કરે છે. અને જૈન પાઠશાળા, કન્યાશાળા, લાઇબ્રેરી આદિ ધાર્મિક સંસ્થા પણ સારી ચાલે છે. અતરે આચાર્યજી મહારાજે જૈન પાઠશાળા અને કન્યાશાળાની પરીક્ષા લીધી હતી. અંતમાં અમદાવાદવાળા ગુરૂશ્રીને વાંઢવા માટે આવેલ શ્રીયુત મણીલાલભાઇ લખમીચંદ
For Private And Personal Use Only