________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ શુભ
આળી કરી હતી. અને તે નિમિત્ત અઠ્ઠાઇ ઓચ્છવ થયા હતા. આઠે દિવસ શ્રાવક્ર શ્રાવિકાઓએ વિવિધ રાગેાથી પરિપૂર્ણ સાન્ત્રા સહિત નવી નવી પૂજાએ ભણાવી હતી. અવસરમાં મહેસાણાની તથા રાધનપુરની સ ંગીત મડલી પણ આવી હતી. આ પ્રસ ંગે શ્રી વિજયભૂપેન્દ્ર સુરીજી મહારાજ તથા શ્રી વિજયનીતિ સુરીજી અને પન્યાસ શ્રી સુદરબિજયજી, ગણી શ્રી ઉંમગવિજય અને પન્યાસ શ્રી કસ્તુરવિજયજી આદિ પદવીધરે પોત પોતાના મુયોગ્ય મુની માંડલ સહુ અંતરે પધાર્યા હતા. અર્થાત્ લગભગ પચાતર સાધુ સાધ્વીઆએ અતરે મેળાના પ્રસંગે આવીને યાત્રાના લાભ લીધા હતા. અંતરે વિજયનીતિ સુરીજી આદિ પદવીધરેાએ અને અન્ય મુનિઓએ શ્રીમાન વિજયભુપેન્દ્ર સુરીશ્વરજી મહારાજનો યથાયામ્ય અભ્યુત્થાનાદિ વિનય સાચવ્યા હતા. તેઓશ્રીએ પણ તેવીજ રીતે વર્તાવ રાખ્યા હતા. અર્થાત્ પૂજા, રથયાત્રા આદિ તમામ મહાત્સવ સબંધી કાર્યોમાં અરસપરસ ભેદભાવ રહિતપણે મળીને સાથે જવાના અને એક જગ્યાએ બેસવા આદિના સરળ વર્તાવ જોઇને
સંઘમાં ઉક્ત મહાત્મા પ્રત્યે અપૂર્વ ભક્તિભાવની ઉમિએ પ્રગટ થઇ હતી. અને ત્યાં આવેલા શ્રાવકેામાં પરસ્પર વાર્તાલાપ થતા કે જુદા જુદા સીંઘાડાના મુખ્ય આચાર્યાદિ મહાત્માઓને ભેદ ભાવ હિત સરળપણાના વર્તાવ અમાને તો અતરંજ જોવામાં આયેા છે. અહિં સાદ્ધશિખરી ત્રેવીશમા શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુનું મુખ્ય દહેરાશર છે. તેમાં શ્રી પાર્શ્વ પ્રભુજીની મૂર્તિ અપૂર્વ શોભા અને કાન્તિયુક્ત બીરાજેલી છે. આ મૂર્તિ ગત
For Private And Personal Use Only