________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯
ઉપાશ્રય અને ત્રણસો ઘર શ્રાવકનાં અને ત્રણ દહેરાશરે છે. એક દહેરાશર સ્ટેશન ઉપર શ્રી રૂષભદેવ સ્વામીનું શ્રી નેમિ સુરીજીના ઉપદેશથી નવીન બંધાવેલું છે. ત્યાંથી એલંકીની કંઈ થઈ હારીજ પધાર્યા. અહિંયાં બે ધર્મશાળા. સાડત્રીસ
ઘર શ્રાવકનાં અને એક ઘર દહેરાશર છે. આ ગામ છેડા વખત પહેલાં જંગલપ્રાય હતું. અત્યારે સ્ટેશનના લીધે વહેપારની જાહોજલાલીથી શહેરની સરખામણું કરે છે. અતરેથી શ્રી સંખેશ્વરજી દશ ગાઉ થાય છે. આસપાસ બીજુ સ્ટેશન ન હોવાથી ઘણા યાત્રાળુઓ અતરેથી ઉતરીને ત્યાં જાય છે. અહિંયાના સંઘ તરફથી યાત્રાળુઓ તથા સાધુ સાધ્વીઓને ઉતાર વિગેરે ની સારી સંભાળ લેવાય છે. અતરેથી મુજપુર થઇ બીજા ચિતર સુદ ૧૦ના રોજ પિતાના સુગ્ય મુની મંડલ સહ શ્રી શંખેશ્વરજીમાં રહેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીનાં દર્શન કર્યા હતાં. અહિંયાં જાત્રાના માટે આવનાર જાત્રાળુઓને તથા સાધુ સાધ્વીને ઉતરવા માટે સારી સગવડતા વાળી વિશાળ ત્રણ ધર્મશાળાઓ અને એક ઉપાશ્રય છે. તેમજ અહિં સાધારણ સ્થિતિવાળાં પાંચ ઘર શ્રાવકનાં છે. અહિં દર સાલ ચૈતરી પૂણિમાનો મેળો ભરાય છે. તેથી ત્યાં દૂર દેશના તથા નિકટવતી અમદાવાદ, મહેસાણા, પાટણ, હારીજ, પાલણપુર, રાધનપુર આદિ જુદા જુદા શહેરેના હજારે શ્રાવક શ્રાવિકાઓ આવીને અપૂર્વ દર્શનને લાભ લે છે. આ સાલમાં શ્રી વિજયનીતિ. સુરીજીના ઉપદેશથી અમદાવાદ આદિ શહેરેના સેંકડે શ્રાવક શ્રાવિકાઓએ અત્રે આવીને (ક્યા સહિત આંબીલની ચિરી
For Private And Personal Use Only