________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાર વ્રતધારી, ચાદ નિયમ ચિતારવાવાલા અને ઉભયકાલ પ્રતિકમણુ કરવાવાલા છે. તેવા ધર્માં ચુશ્ત અને કાર્યદક્ષ સ ંચાલક સત્થાના ભાગ્ય યાગ્યેજ મળે છે. અતરે સ ંસ્થાના સ ંચાલકાની તથા અધ્યાપકોની પ્રેરણાથી આચાર્ય શ્રી મહારાજે ત્યાંના વિદ્યા ભુવનમાં પધારી વિદ્યાથીઓની પરીક્ષા લીધી હતી. પરીક્ષાનુ પરિણામ પ્રશસનીય અને સતાષકારક આવ્યું હતું. પરીક્ષાત્તીર્ણને ઇનામ તથા સ`ચાલકો તથા અધ્યાપકો સહિત વિદ્યાર્થી આને મારવાડ ભાડુંદાવાળા શ્રીયુત્ સૂરજમલજી ઉમેદમલજીના તરફથી ગુરૂશ્રીના ઉપદેશથી પ્રીતી ભાજન આપવામાં આવ્યુ હતું. આ શહેરમાં આવેલી રાજ્યની તેમજ જૈન ૧ જૈનેતર સદ્દગૃહસ્થોની સહાયથી ચાલતી આંધળા વ્હેરા મુગાની પાઠશાળામાં પધારી પાઠશાળાના શિક્ષકા દ્વારા ખેલાવવાની, લખાવવાની અને સીવણુ આદિની કલાગુરૂ મહારાજે જોઇ હતી. ખાદ મુનીશ્ર હું વિજયજીના ઉપદેશથી મારવાડ હરજી નિવાસી જવાનમલજીના તરફથી ઉકત સંસ્થાના વિદ્યાર્થીઓને મિષ્ટાન્ન ભાજન આપવામાં આવ્યું હતું. ત્યાં ગુરૂશ્રીના દર્શનના માટે તથા થરાદ પધારવાની વિનતિ માટે રા. શ્રીયુત્ મછાચંદ વજેચંદ વકીલ, સ. ગાંધી કાળીદાસ હરજીવન તથા રા. શેઠ આતમચંદ છગનલાલ આવ્યા હતા..
-મહેસાણાથી તાર ગાજી પધારવું.
મહેસાણા ચાર દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી સવાલા થઇ વીસનગર પધાર્યા. ત્યાં ચાર ધર્મશાલા, ને ઉપાશ્રય અને અઢીસા ઘર શ્રાવકનાં તથા આઠ ઢહેરાશા છે. અહિંયાં
For Private And Personal Use Only