________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્યાણી પાર્શ્વ પ્રભૂત્તુ દહેરાસર અતિ ઉંચુ અને વિશાળ છે. તેમાં પ્રભૂની મૂતિ ચમત્કારીક અને દર્શનીય છે. બીજી અષ્ટાપદજીનુ હેરાશર પણ ભવ્ય અને અહ્લાદક છે. અત એ દિવસ રહ્યા હતા. “ ત્યાં સત્સંગ કરવાથી શું લાભ થાય છે તે વિષય ઉપર અતીવ રેચક અને અસરકારક સૂરીજી મહારાજે વ્યાખ્યાન આપ્યુ હતું. ત્યાંથી ગુજા થઇ વડનગર પધાર્યા. ત્યાં
">
એક ધર્મશાળા, એ ઉપાશ્રય અને સહુ ઘર શ્રાવકાનાં અને પાંચ દહેરાશર છે. આ ગામ જુનુ છે તેથી બજાર ધર્મશાળા આદિની બાંધણી પ્રાચીન ઢબની છે. અત્યારે વ્હેપાર આદિની જાહેાજલાલી મઢ થાવાથી દ્રવ્યના અભાવે સુપ્રતિ કુમારપાળ મહારાજાઓનાં અંધાવેલાં ભવ્ય વિશાળ અને સાદ્ધશિખરી આદીશ્વર આદિ પ્રભૂનાં દહેરાશરા જીર્ણ પ્રાય થઇ ગયાં છે. માટે અહિં જીર્ણોદ્ધારની પૂર્ણ આવશ્યકતા છે. હીલ થઇ પહેલા ચૈતર વદ ૭ના રોજ શ્રી
ત્યાંથી ખેરાલુ, તારંગાતારગાજી તીર્થ પધાર્યા.
તારગા હીલ સ્ટેશનથી શ્રી તારગાજીની તળેટી બે ગાઉ ઉપર આવેલી છે. ત્યાં જાત્રાળુઓના વિશ્રામના માટે પુરાણી ચાકી છે. અત્યારે ત્યાં શ્રી આણુ ંદજી કલ્યાણજીની પેઢી તરફથી ધર્મશાલા અને કુવા બાંધવાનું કામ જારી છે. તળેટીમાં પેઢી તરફથી જાત્રાળુઓને ભાતુ આપવામાં આવે છે. તળેટીથી ગાઉના અંદાજે ડુંગરના સરળ ચડાવ છે. તારંગા હીલથી તળેટી આવતાં વચ્ચમાં વિકટ અટવી હેાવાથી જાત્રાળુએની જાન માલની રક્ષાના માટે પેઢી તરફથી ચાકીદારેાના પુરતા બંદોબસ્ત રહે છે. અર્થાત્ તાર ગા વ્હીલથી આવતાં તથા ત્યાં જાતાં
For Private And Personal Use Only