________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
યશવિજય જેને સંસ્કૃત પાઠશાળા છે. આ પાઠશાળા ખેલ્યાને સત્તાવીસ વર્ષ થયાં છે. અર્થાત્ સંવત ૧૯૫૪ ના કાર્તક સુદ ૩ના રોજ જન્મ પામી છે. (ખુલ્લી મુકવામાં આવી છે.) આવી જેની પાઠશાળા (કહે કે વિદ્યાપીઠ) સારે હિંદુસ્તાનમાં એકજ છે. પાઠશાળાનો ઉદેશ જેન સિદ્ધાન્તના તાત્વિક રહ પ્રગટ કરવા ઇત્યાદિ. અદ્યાપિ પર્યના આ પાઠશાળામાં અંદાજે સાડીચાર સહ શ્રાવકેએ તથા દોઢસહ ઉપરાંત સાધુ સાધ્વીઓએ લાભ લીધે છે.
શિક્ષણ – સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, કેષ, સંસ્કૃતિની બે બુક, પ્રાકૃત, કર્મ ગ્રંથ આદિ પ્રકરણ, પચખાણ આદિ ભાગે તેમજ વ્યવહારિક દેશીનામું અને અંગ્રેજી ભાષાજ્ઞાન સારી રીત અને સંગીત પણ અપાય છે.
શિક્ષકે – મોટી વિદ્યાલયમાં રહી સર્વ અભ્યાસ કરેલા વિદ્વાન પંડિત તેમજ કુશળ અને અનુભવિ અધ્યાપક રાખવામાં આવેલા છે.
દાખલ કરવાનું ધોરણ – ગુજરાતી પાંચમી ચાપડી માં પાસ થએલા અને પંદર વસની પૂરી ઉમવાળા વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવે છે. અત્યારે આ સંસ્થામાં ૧૦૧ વિદ્યાર્થી ઉપરાંત તથા જતા આવતા અને ચોમાસું રહને કોઈ ત્રણ ચાર વરસ સુધી ત્યાં રહી મુનિરાજે પણ લાભ લે છે. આ સંસ્થાના ઉત્પાદક અને સંચાલક ત્યાંના વતની શા. વણીચંદભાઈ સૂરચંદભાઈ હતા. તેઓ પર આતિક અને ધર્મપરાયણ હતા. અર્થાત્
For Private And Personal Use Only