________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
આદિ પિતાનાં કર્યો છેડીને ગુરૂશ્રીની તથા સ્વધર્મ ભાઈઓની ભકિતમાં દિનરાત લીન રહી પોતાના માનવ જન્મને સાર્થક કર્યો હતા. થરાદના સંઘ તરફથી અતરે ગુરૂશ્રીને થરાદ પધારવાની વિનંતિ કરવા માટે થરાદના સંગવી ખેમચંદ મગનલાલ તથા મલકચંદ ન્યાલચંદ આવેલ હતા. –અમદાવાદથી સેરીસા. પાનસર, ભે જી થઈ
મહેસાણું પધારવુંત્યાંથી પ્રથમ ચૈત્ર વદ ૧૪ ને વિહાર કરી થલતેજ, ઓગણજ થઇને રીસા પધાર્યા. ત્યાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રાચીન શ્યામ પાષાણની ભવ્ય મૂર્તિ છે. ત્યાં અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ શ્રી વિજય નેમિસૂરિજીના ઉપદેશથી ભવ્ય શિખરબંધ દહેગશર બંધાવેલ છે, અને તેને ફરતી યાત્રાળુઓને માટે વિશાળ ધર્મશાળાનું કામ પણ ચાલે છે. આ સેરીસા તીર્થ સંબંધી સંવત ૧૪૦૦ ની સાલને એક લેખ છે. તેમાં લખ્યું છે કે, “દેવચંદ નામના શુદત્રક સાધુએ ચકેશ્વરી દેવીનું વરદાન મેળવી એકજ રાત્રિમાં કાઉસગ્ગી આ સહીત શ્રી પાર્શ્વનાથ વિગેરેની પ્રતિમાથી સુશોભિત ત્રણ માળને પ્રાસાદ તૈયાર ર્યો હતે.” એવી રીતે બીજા પણ લેખે “જેન તીર્થને ઇતિહાસ આદિ પુસ્તકમાં આપેલા છે તેમાંથી જાણવા ત્યાંથી કલોલ થઈ પાનસર પધાર્યા. અહિંયાં મહાવીર પ્રભુની
વેત પાષાણુની સુંદર અને ચમત્કારીક મૂર્તિ છે. સંખ્યાબંધ યાત્રાળુઓ ત્યાંની આબેહવા સારી હોવાથી “એક પંથ દે કાજ”
For Private And Personal Use Only