________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઈઓની ભક્તિ નિમિત્ત ત્યાની પાંજરાપોળના રહીશ મહું મ શેઠ લખમીચંદ જેઠાભાઈના સુપુત્ર શ્રીમાન છગનભાઈ તથા મણીભાઈ તથા થરદવાસી હાલમાં વેપાર માટે અતરે આવી રહેલ ભાવિક સ્વધામ બંધુઓ તરફથી રડું ખેલવામાં આવ્યું હતું. શ્રી શત્રુંજયગિરિ આદિ તીર્થોની જાત્રા નિમિત્તે જતાં આવતાં આ શહેર વચમાં લેવાથી માલવા, મારવાડ આદિ દેશેનાં સેંકડે ભાવિક શ્રાવક શ્રાવિકાઓ અતરે આવીને સૂરિજીના દર્શનને તથા અતરે રહેલા ભવ્ય દહેરાશરના દર્શનને લાભ લીધો હતો. અહિંયાં વ્યાખ્યાન દ્વારા સૂરિજી મહારાજે શ્રી સિંદૂર પ્રકરણને અંતર્ગત આવેલા દેવ-ભક્તિ, ગુરૂ-ભક્તિ, સંઘ ભક્તિ, તીર્થ - ભક્તિ આદિ વિયેના પ્રાસ્તાવિક જનતાને રૂચક છટાદાર લેકનું વિવેચન કરીને જનતાના હૃદયમાં સારી છાપ પાડી હતી. ગુરૂશ્રીની વાંચનકલા તથા દરેક વિષયને વિવેચન કરીને સમજાવવાની શૈલી સરસ હેવાથી ઝવેરી વાડા, નીશાપિળ, પાંજરાપોળ, માંડવી પિળ, પતાસાની પિળ, દેશી વાડે આદિ દર ની પોળના ભાવિક સંખ્યાબંધ શ્રાવક શ્રાવિકાએ નિરંતર આવીને સૂરિજીના દર્શનનો તથા તેઓશ્રીના વ્યાખ્યાનનો લાભ લેતા હતા. વ્યાખ્યાનના અંતમાં નિરંતર ત્યાંના શ્રાવકે તરફથી તથા તેઓશ્રીના દર્શનના માટે આવતા વિદેશી સ્વધર્મ બંધુઓ તરફથી શ્રીફળ આદિ નાના પ્રકારની પ્રભાવના આપવામાં આવતી હતી. આ શહેરમાં જનોની વસ્તી હેળી હેવાના લીધે વિદ્વાન મુનિઓના ચાતુર્માસ નિરંતર થવાથી અંતએ તેઓના ઉપદેશથી ધાર્મિક શિક્ષણના માટે નાની મોટી
For Private And Personal Use Only