________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Achar
અનેક સંસ્થાઓ પણ ખેલવામાં આવેલી છે. તે સંસ્થાઓમાં સેંકડો આબાલ વૃદ્ધ શ્રાવક શ્રાવિકાઓ જૈન શિક્ષક દ્વારા ધાર્મિક કેળવણી લે છે. ઘણું શું લખીએ. આ શહેર વિધા. લક્ષ્મી તથા કલાકૌશલ્યથી સમૃદ્ધ છે. અતરે વ્યાખ્યાનના અવસરમાં અને દિવસ તથા રાત્રીના સમયમાં વિદ્વાન શ્રાવકોએ તથા જેનેતએ ધાર્મિક તથા મત મતાંતર સંબંધી અનેક પ્રશ્ન પૂછયા હતા. અતરે ગ્રંથ ગૌરવના ભયને લીધે જનતાને બહુ ઉપકારક હતા તે પણ દાખલ કરવામાં આવ્યા નથી. અવસર હશે તે તેઓશ્રીના જીવન ચરિત્રમાં સમાવેશ કરવામાં આવશે. અહિંયાંના શ્રાવકેએ શુદ્ધ ઉપદેશથી તથા પ્રતિક્રમણ, પડિલેહણ. ગોચરી આદિની શુધ્ધ દિન ચર્યાથી આકર્ષાઈને ગુરૂશ્રીને ચોમાસા માટે અત્યાગ્રહ કર્યો હતે. પણ થરાદના સંઘની વિનંતિ પહેલેથી જ થવાથી ત્યાંની વિનંતિ મેકુફ રાખવામાં આવી હતી. અહિંયાં વિશેષ કરીને શામળાની પળને જેસીંગભાઈ પચા વકીલ, તથા કચરાભાઈ નથુભાઈ અને સારાભાઈ અને પાંજરાપોળના છગનલાલભાઈ લખમચંદ, મણીલાલ લખમીચંદ અને ભેગીલાલ લખમીચંદ આદિ સહ કુટુંબે તથા સદ્દગતું ઉભય આચાર્યોના અને વર્તમાનાનાચાર્ય શ્રીમદ્ વિજયભૂપેન્દ્ર સુરીશ્વરજી મહારાજ આદિ મુનિઓના પૂર્ણ શ્રદ્ધાળુ વયેવૃદ્ધ સુવિખ્યાત કવિ લલ્લુ ભાઈ વલ્યમદાસ તથા થરાદના રહીશ શ્રીયુત દેશાઈ કાળીદાસ પથાચંદ તથા અદાણું વીરચંદ કરસન આદિ સુશ્રાવકેએ ગુરૂછીની તથા વિદેશથી દર્શનાર્થે આવતા વિધમિ ભાઈઓની નિરંતર તન, મન અને ધનથી સારી ભકિત સાચવી હતી. અર્થાત્ હેપાર
For Private And Personal Use Only