________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
કરેલી શામળાની પાળમાં જારી નર નારીઓના સમૂહ સાથે પધાર્યા હતા. ત્યાં પાળમાં આવેલા ભવ્ય દહેરાશરમાં બિરાજેલા શ્રી શામળા પાર્શ્વ પ્રભૂનાં દર્શન કરી સાડી અગીયાર વાગ્યાના આશરે તેજ પાળમાં આવેલા ભવ્ય ઉપાશ્રયમાં પધાર્યા. ત્યાં ગુરૂશ્રીએ જ્ઞાન નિયામ્યાં મેક્ષ: એ વષય ઉપર અતીવ છટાદાર વ્યાખ્યાન આપ્યું હતું. અંતમાં ત્યાંના વયોવૃદ્ધ અને છટાદાર કાવ્યે બનાવવાથી પ્રસિધ્ધ પામેલા જૈન કવિ શ્રીયુત્ત સાંકળચંદભાઇએ “ શુક્રિયાપાત્ર જ્ઞાની, ધ્યાની અને નિરભિમાની એવા ગુરૂ મળવા દુર્લભ છે” એ વિષય ઉપર પાતે નવીન બનાવ ગૃહલી ગુરૂ સન્મુખ ઉભા થઈને હર્ષ યુક્ત ખુંદર આલાપથી ગાઇ હતી. બાદ વિધાલેરા નિવાસી હાલ અમદાવાદમાં રહેતા શ્રીયુત્ ડગલી લલ્લુભાઇ વલ્યમદાસ ઉપરાક્ત ભાવાની મધુર ગિરાથી પાત જોડેલી ગુહુલી ગાઈ હતી. બાદ ઉપરાક્ત ગુલીઆનાં છૂપાવેલ ફાર્મસભામાં આપવામાં આવ્યાં હતાં. જે ગુહુલીએ આ પુસ્તકના પાછલા ભાગમાં આપવામાં આવી છે. બાદ ગુરૂ મહારાજની જય એલી સભા વિસર્જન થતાં વ્યાખ્યાનમાં તથા સામૈયામાં આવેલ જનતાને શ્રી ચિરપુર નિવાસી વ્યાપાર માટે હાલ અતરે આવી રહેલ શ્રાવકા તરફથી માદકની પ્રભાવના આપવામાં આવી હતી. બીજી પણ શ્રીફળ આદિની પ્રભાવના થઇ હતી. રાત્રિમાં શામળાની પાળના શ્રાવકે। તરફથી ગુરૂશ્રીના પધારવાની જાગરણ કરવામાં આવ્યું હતું. તે શ્રાવકે તરફથી માદકની પ્રભાવના
ખુશાલી નિમિતે રાત્રી તેજ પાળના ભાવિક આપવામાં આવી હતી.
For Private And Personal Use Only